________________
[ ૩૮ ]
છ કત બ્યા પૈકી એ ‘ સ્તુતિ-સ્તેાત્ર ’ પાંચમું કતવ્ય છે. (૯) પ્રેક્ષણાદિ—એટલે નૃત્ય, નાટક વગેરેની યોજના.
તીથ યાત્રામાં જોડાયેલા યાત્રિકવગે તી ભૂમિમાં-જિન મદિરમાં શ્રી જિનેન્દ્રદેવની સ્રન્મુખ ભક્તિ ભાવપૂર્વક નૃત્ય નાચ, દાંડિયા, રાસ અાદિની સુંદર જમાવટ કરવી જોઇએ,
આથી કરનારના અને જોનારના ભાવમાં અભિવૃદ્ધિ થાય છે, આન' પ્રગટે છે અને કમની અત્યંત નિર્દેશ થાય છે.
જ્યાં પુરુષા હોય ત્યાં નારી વગે નૃત્ય વગેરે કરવું જોઇએ નહીં. ગ્રીવગ માટે તે જાહેરમાં નૃત્ય કે નાટક આદિ પતનનાં જ કારણા છે.
ભલે ધાર્મિક નૃત્ય કે નાટક વગેરે હોય તે પણ પર પુરુષની સમક્ષ કરવાં એ ચેગ્ય નથી.
સ્ત્રીએ સ્ત્રીની સભામાં નૃત્ય કે નાટકાદિ કરવાં એ જ ચિત છે. ધાર્મિક ગરબાએ ભક્તિરસના પાષક છે. સીએએ આવા તીથ'યાત્રાના પ્રસગે ધાર્મિક ગરબા ગાવા જોઇએ.
તીર્થ ભૂમિમાં, જિનમદિરમાં કે બહારના વિભાગામાં યાત્રિકાએ તીના ગુણાનુવાદ અવશ્ય કરવા જોઇએ.
જે સાંભળીને જૈનેતરો પણ જૈનધમ'ની ભૂરિ ભૂર પ્રશ'મ્રા, અનુમાદના કરે.
કુઇ જીવા સમ્યકૃત્વની સન્મુખ આવે, કઈ જીવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org