________________
[ ૧૨૨]. પ્રવિજથજી મ શ્રીની મૂર્તિ શા બાબુલાલજી પુનમચંદજીએ વિધિપૂર્વક બિરાજમાન કરી. આ પ્રસંગે પૂ. મુનિરાજ શ્રી
ભુવનવિજયજી મ. આદિ તથા પૂ૦ મુ. શ્રી જિનપ્રવિજયજી મ૦ આદિ પણ આવેલ. ત્યારપછી પૂ. સા. શ્રી તિપ્રભાશ્રીજીની વડી દીક્ષા કરવામાં આવી.
બપેર શ્રી ઋષભદેવ ભગવાનના મંદિરમાં અષ્ટોત્તરીસ્નાત્ર શા, મંછાલાલજી હિન્દજી તરફથી ભણાવવામાં આવ્યું. ગામમાં પણ ચાલતા મહેત્યમાં પ્રભાવના સહિત પૂજા ભણાવાઈ. સાંજના સાધર્મિક ભક્તિ શા૦ સેંકલચંદજી રાજીગણ તથા સંઘવી બાબુલાલજી હુકમીચંદજી તરફથી કર વામાં આવી.
(૭) ત્રીજના દિવસે સવારે અંબાજીની વાડીમાં શ્રી ઋષભદેવ ભગવાનના મંદિરનું દ્વારાઘાટન કરવામાં આવ્યું. બપોરે અહ૬ અભિષેક પૂજન શ૦ કુલચંદજી ચમન મલજી તરફથી પ્રભાવના સહિત ભણાવવામાં આવ્યું.
ગામમાં પણ પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી. સાંજના સાધર્મિક ભક્તિ કરવામાં આવી.
(૮) ચોથના દિવસે અંબાજીની વાડીમાં સત્તરભેદી પૂજા પ્રભાવના યુક્ત શા. પુનમચંદજી ઝવેરચંદજી તરફથી ભણાવવામાં આવી, ગામમાં પણ પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી, સાંજના સાધર્મિક ભક્તિ કરવામાં આવી
() પાંચમના દિવસે ગામમાં સવારે નવગ્રહાદિ પૂજન કરવામાં આવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org