________________
tપ ] તથા પ્રજાના પ્રાથમિક ભક્તિ શા ભૂરમલજી તરફથી કરવામાં આવી.
(૫) વૈશાખ ળેિષ્ઠ વદ એકમના દિવસે સવારમાં અષ્ટાદશ અભિષેક, ગુરુમૂર્તિઓના અભિષેક તથા દંડ-કલશોના અભિષેક કરવામાં આવ્યા. બંને સ્થળે પૂજા પ્રભાવના યુક્ત ભણાવાઈ.
અંબાજીની વાડીમાં શ્રી નવપદજી મહારાજની પૂજા પ્રભાવના સહિત શાહ ખુશાલચંદજી જેતાજી તફથી ભણાવવામાં આવી. બપોરના રથ-ઈન્દ્રવજ-હાથી-ઘડા-મોટરબેન્ડ આદિ સહિત ભવ્ય વરઘડે કાઢવામાં આવ્યું. સાંજના સાધર્મિક ભક્તિ શાક ઉમેદમલજી વજીગજી તથા શાહ થાનમલજી શંકરલાલજી તરફથી કરવામાં આવી
(૬) વૈશાખ ળેિષ્ઠ વદ બીજ ને બુધવારના દિવસે સવારે શુભ મુહૂર્તે અંબાજીની વાડીમાં મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનના મંદિર ઉપર નૂતન દંડ ચઢાવવામાં આવ્યું તથા ધજા શાક રીખવદાસજી ભૂરમલજી કવરાત તરફથી ચઢાવવામાં આવી.
શાસનસમ્રાટ્ ગુરુમંદિરમાં ભાવનગરમાં સ્વર્ગવાસ પામેલ ૫૦ પૂ આ શ્રીમદ વિજયસૂરીશ્વરજી મ. શ્રીની મૂર્તિ શાહ લખમીચંદજી પનાજીએ, ખીમાડામાં સવર્ગવાસ પામેલ ૫૦ પૂ આ શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મ. શ્રીની મૂર્તિ શા સકલચંદજી મૂલચંદજીના ધર્મપત્ની ગંગાબાઈએ તથા જાવાલમાં સ્વર્ગવાસ પામેલ પૂ. મુનિરાજ શ્રી ચંદ્ર
- ૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org