________________
{ ૨૨૪]. (૨) તેરસના દિવસે શા. ભુરમલજી અમીચંદજી તરફથી પીસ્તાલીશ આગમની પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી. તથા સાંજના સાધર્મિક ભક્તિ શા. લખેમીચંદજી પનાજી બાવલીવાલા તલ્ફથી કરવામાં આવી.
(૩) પૂજ્યપાદ આ૦ મ0 શ્રીના સદુપદેશથી શ્રી નિર્ણય કરેલ અનુસાર ચૌદશના દિવસે અંબાજીની વાડીમાં શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માની ૨૫૦૦મી નિર્વાણ શતાબ્દીની સમૃતિમાં “શ્રી મહાવીર કીર્તિસ્તંભનું ખાતમુહૂર્ત શા- ઝવેરચંદજી હેમાજી તથા તેમના પુત્ર શા છગનલાલજીએ વિધિપૂર્વક
શ્રી અંબાજી જૈન ઉપાશ્રયનું ઉદઘાટન શાહ શીખવચંદજી વાલચંદજીએ કર્યું,
ગામમાં શાજોરાવરમલજી પ્રતાપચંદ તરફથી પાંચ છોડ યુક્ત ઉદ્યાપન મહેસૂવને પ્રારંભ કરવામાં આવ્યા.
બને સ્થળે કુંભસ્થાપનાદિ કરવા પૂર્વક પ્રભાવના યુક્ત પૂજા ભણાવવામાં આવી.
અંબાજીની વાડીમાં શા. વાલચંદજી લખમાજી તરફથી અંતશયકર્મની પૂજા પ્રભાવના સહિત ભણાવાઈ. તથા સાધર્મિક ભક્તિ શા. ગુલાબચંદજી ખાસા તરફથી કરવામાં આવી.
(૪) પુનમના દિવસે બન્ને સ્થળે પૂજા પ્રભાવના સહિત ભણવાઈ. અંબાજીની વાડીમાં નવાણું પ્રકારી પૂજા પ્રભાવના યુક્ત શાક દેવીચદં મૂલચંદજી તરફથી ભણાવવામાં આવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org