________________
[ ૧૮૮] ખરતરગચ્છીય પૂ. મુનિરાજ શ્રી કાન્તિસાગરજી મ. સા. તથા સ્થાનકવાસી કડક મીબીમલજી મસા. એ ત્રિવેણી. સંગમ થવાથી તથા ત્રણેના મુખથી જિનવાણી શ્રવણ કરવાને અનુપમ લાભ મળતા શ્રોતાવર્ગમાં આનંદ આનંદ પ્રવર્યો.
પ્રવક્તા પૂ. મુનિરાજ શ્રી મનહરવિજયજી મ. સા. ને પ્રવચનને તથા એક સ્થાનકવાસી મા ના વ્યાખ્યાનને લાભ પણ શ્રોતાવર્ગને મળ્યો. પ્રાંતે પૂર આ મ૦ શ્રીએ સમરુ કર્યું.
- અંજનશલાકા અને પ્રતિષ્ઠાપૂજ્યપાદ આચાર્યદેવે મહા સુદ પાંચમ (વસંત પંચમી) ને ગુરુવારના દિવસે શ્રી સંઘનાં અનેરો ઉત્સાહ સાથે અને બેન્ડ વાજાના મધુરના શ્રી વિમલનાથ વગેરે જિનબિઓની અંજનશલાકા કર્યા બાદ મૂળનાયક તરીકે શ્રી વિમલનાથ ભગવાનની તથા અન્ય જિનબિમ્બની પ્રતિષ્ઠા શાસનપ્રભાવના
પૂર્વક કરી.
મૂળનાયક શ્રી વિમલનાથ ભગવાન જેતાણવાળા શાક જાહરીલાલજીએ બિરાજમાન કર્યા. બપોરે વિજય મુહૂર્ત અષ્ટોત્તરી નાત્ર ભણાવવામાં આવ્યું.
આ પ્રસંગે જયપુર-જોધપુર-ઉદયપુર-બીકાનેર-અજમેરજેતારણ-જેસલમેર - ફધી-વ્યાવર-પીપાડ-પાદરલી-શાનીજાવા આદિ અનેક સ્થળેથી ભાવુકે આવેલ. સુવિધિકાક લાલભાઈ કુલચંદ ઘીયા આદિ અમદાવાદથી, શ્રી જૈન છાત્રાવાસની સંગીત મંડળી ગૂઢાથી, સંગીતપ્રેમી શા ધર્મસિંહજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org