________________
[ ૧૭ ] પ્રવક્તા પૂ. મુનિરાજ શ્રી મનોહરવિજયજી મના વ્યાખ્યાનને લાભ શ્રીસંઘને મળવા લાગ્યા.
ચંદનબાળાના અઠ્ઠમતપનાં પારણુંતપાગચ્છની બે બાળાઓએ તથા ખરતરગચ્છની બે બાળાઓએ ચંદનબાળાને અઠ્ઠમતપ કરેલ. પ્રત્યેકના પારણા પ્રસંગે પૂજયપાદ આચાઈદેવાદિ તથા પૂ. મુનિરાજ શ્રી કાન્તિસાગરજી મ. આદિ ચતુવિધ સંઘ સહિત બેન્ડવાજા સાથે પધારેલ, ચારે સ્થળે પ્રભાવના કરવામાં આવેલ.
અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવને પ્રારંભ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમવિજયસુશીલસુરીશ્વરજી મ. શ્રીની શુભ નિશ્રામાં, મહા (પષ) વદ અગીયારસથી અંજન. શલાકા-પ્રતિષ્ઠા મહત્સવને પ્રારંભ થયો. શ્રીસમેતશિખરસમવસરણ-મેરૂપર્વત તથા પાંચે કલ્યાણકની રચનાઓ કરવામાં આવી. પાંચે કલ્યાણકના તથા જલયાત્રાના વાડામાં હાથીઅશ્વ-ઉથ-ઇન્દ્રવજ-મેટરપાલખી-બેન્ડવાજા-નગારા-નિશાનડંકા અને સંગીતમંડળી આદિ રહેવાથી જેવા માટે માનવ મહેરામણ ઉભરાતે પ્રતિદિન પૂજા-આંગી-ભાવનામાં જનતા સારો લાભ લેતી. વિધિ-વિધાન જોવા માટે પણ જનતા ઉલટતી,
જાહેર વ્યાખ્યાનમહા શુદ શેથને દિવસે ઉપાશ્રય અને સ્થાનકની બહારના વિશાલ ચેકમાં જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું, તેમાં જૈનધર્મદિવાકર-મરુધર દેશોદ્ધારક તપાગચ્છીય પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયસુશીલસુરીશ્વરજી મ. સા., પ્રસિદ્ધ વક્તા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org