________________
[ ૧૨ ]
તથા જવાડીલાલજી સુડિયા ઉદયપુરથી, અગીતસીક શા જ્ઞાનચંદજી તથા શા ભવરલાલજી મથશ લેાષીથી તથા સંગીતકાર પાલજી નેરૂલાથી આવેલ પગલાં અને પ્રતિજ્ઞા–
શા॰ કુલચંદજીએ તથા શા॰ પુખરાજજીએ પેાતપેાતાના ઘરે બેન્ડ સહિત પૂ॰ મા॰ મ૦ શ્રી શાહિ ચતુર્વિધ સ’ધનાં પગલાં કરાવી. જ્ઞાનપૂજન કરવાપૂર્વક અને માંગલિક વણુ કરવાપૂર્વક સજોડે બ્રહ્મચર્ય વ્રતની જીવનભર પ્રતિજ્ઞા કરી, તથા અનુકૂલતાએ કાઈપણ તીના સઘ કાઢવા માટે પણ બધા તીખી. [૨૬] બડી રુપાડેલી તરફ વિહાર–
બિલાડામાં મહા શુક્ર પાંચમે શાસન પ્રભાવના પૂર્વક 'જનશલાકા અને પ્રતિષ્ઠા કર્યો બાદ પુષપર્વાદ આચાય વે અપેારના વિહાર કર્યો. શ્રીમદ્ય બેન્ડવાજા સાથે બહાર પહોં ચડાવા માટે રોયાર રહ્યો. પૂજ્યપાદ માચાય દેવને મળવા માટે સ્થાનકમાંથી મરૂલરકેશરી મીશ્રીમલજી મ॰ સપરિવાર બહાર પધાર્યા. બન્નેનું સમીલન થતાં સર્વને આનંદ થયા. શહેરની બહાર શ્રીસધને મંગલાચરણ ભળાવી પૂ૦ ૦ મ॰ શ્રીએ બડીરૂપાડેલી તરફ વિહાર કર્યાં.
સાતમે જેતારણ પધારતાં શ્રોસંઘે બેન્ડ સહિત સામૈયું કર્યુ. પૂ આ॰ મ॰ શ્રીના વ્યાખ્યાનના શ્રીસ'ધને લાભ મળ્યો. .
દશમે ખ્યાવર પધારતાં શ્રીસ`ઘે એન્ડ સહિત સ્વાગત કર્યું". નેક ગહુંલી થઈ. ત્યાં પણ શ્રીસ'ધને પૂ॰ આ સ શ્રીના વ્યાખ્યાનના લાભ મળ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org