________________
૧૭ ] એ સમયે પૂ. આ. ભ. શ્રીના મદુપદેશથી સંઘવી પારસમલજી સરાફે શ્રીફલની પ્રભાવના પૂર્વક રપ૧) રૂપિયાની એક તિથિ આયંબિલ ખાતામાં નેધાવી.
પીપાડવાળા સંઘવી શાક તેજરાજ મનસાલીએ પણ ૨૫૧) રૂપિયાની એક તિથિ આયંબિલ ખાતામાં નોંધાવી.
ઉદયપુર શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ તરફથી આવેલ બીલાડા સંઘની સાધર્મિક ભક્તિ કરવામાં આવી.
વિનંતિને રવીકારઅહીંથી ચાતુમય બાદ મહા માસમાં બીલાડામાં અંજન શલાકા અને પ્રતિષ્ઠા પ્રસંગે અવશ્ય પધારવા માટે બીલાડા સંઘે સાગ્રહ વિનંતિ કરતાં પૂર આ૦ મશ્રીએ તેને સાનંદ હવીકાર કર્યો. [૧૬] શાસનસમ્રાટ જન્મશતાબ્દી મહત્સવ
શાસનસમ્રાટ-સૂચિકચક્રવર્તિતપાગચ્છાધિપતિ ૫૦ ૫૦ આ૦ શ્રીમદ્ વિજયનેમિસુરીશ્વરજી મ. સા. ની જન્મશતાબ્દી નિમિત્તે શ્રી સંઘ તરફથી દશદિવસને મહત્સવ ઉજવવાને પૂછે આ મ0 શ્રીના સદુપદેશથી વ્યાખ્યાનમાં નિર્ણય થતાં આઠ દિવસની પૂજા-પ્રભાવના-આંગીને આદેશ વકીલ મગનલાલજી સીંગટવાડીઆની ધર્મપત્નીએ લીધે.
આમત્રણ પત્રિકા કાઢવામાં આવી. કાર્તિક (આસો) વદ સાતમથી શ્રી અજિતનાથ જૈન ધર્મશાલામાં મહત્સવ શરૂ કરવામાં આવ્યો. આઠ દિવસ પૂજા-પ્રભાવના-આંગી વકીલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org