________________
| ૧૭૭ ) મગનલાલજી સિગઢવાડીયા તથી રહી. તથા હાથી-થઘેાડા-પાલખી-એ એન્ડ સહિત ભવ્ય વરઘેાડા પણ એમની તરફથી નીકળ્યો.
શ્રી સુ'ધ તક્થી ધનતેરસે 'ભ સ્થાપના, અખ'ડ દ્વીપક, જવાારાપણું તથા નવગ્રહ-દદિક્પાલ-અષ્ટમ'ગલ પુજન વગેરે ચૌગાનજીના શ્રી પદ્મનાભ જિનમંદિરમાં કરવામાં આવેલ.
દીવાળીના દિવસે દીવાળીનું બ્યાખ્યાન, રાતના દૈવવ`દનાદિ પણ કરવામાં આવેલ.
[૧૭] નૂતન વષૅમાં માંગલાચરણાદિ તથા અષ્ટોત્તરી સ્નાત્ર
વી૨ સ્ર. ૨૪૯૯ તથા વિક્રમ સ. ૨૦૨૯ કાર્તિક થઇ એકમને મ'ગલવારના દિવસે શ્રી અજિતનાથ જૈન ધમ શાળામાં શ્રીસ'ધને પૂજ્યપાદ આચાર્ય દેવે મ'ગલાચરણુ-ગૌતમાક સભાળાયું. તથા પૂર્વ પન્યાસ શ્રી વિનાદવિજયજી ગણીએ સાત મરણુ-શ્રી ગૌતમસ્વામીજીના રાસ અને શાસનસમ્રાટ્ર ત્યષ્ટક સંભળાવેલ
શ્રી ચૌગાનજીમાં શ્રી મહાવીરસ્વામી જિનમંદિરે શ્રી સંધ તરફથી લાડુ ચઢાવવામાં આવ્યા.
વિજયમુહૂર્તે શ્રી પદ્મનાભ જિનમંદિરના બહારના વિભા ગમાં ધેલ મડપમાં શ્રી ૫'ધ તરફથી અષ્ટોત્તરી સ્નાત્ર શ્રી સંધના અને ઉત્સાહ સાથે સુંદર ભણાવવામાં આવ્યું. શે પ્રસ`ગે. ચાઠ ઇન્દ્રો અને ઇન્દ્રાણીએ તથા છપ્પન્ન નિકુમારિકાઓએ અષ્ટોત્તરી સ્નાત્રમાં સુદર લાભ લીધા.
ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org