________________
* ૧૭૫
[૧૪] શાશ્વતી ઓળીની આરાધના–
પૂર્વ આ॰ મ॰ શ્રીની શુભ નિશ્રામાં આસેસ મામ્રની શાશ્વતી ઓળીની આરાધના સુંદર થયેલ. પૂ આ॰ મ શ્રીએ તથા પૂ ખાલમુનિ શ્રી જિનેાત્તમવિજયજી મહારાજે પણ શ્રી નવપદજી મહાશજની એળી કરી. અનેક પૂ સાધ્વીજી મહારાજે તથા અનેક ભાઇ-બહેનેાએ પણ એળી કરી.
નવે દિવસ પૂ૦ ૦ મ॰ શ્રીના મુખેથી શ્રી સિદ્ધચક્ર માહાત્મ્ય ગભિત . શ્રી શ્રીપાલચરિત્ર સાંભળવાના શ્રી સવને સુંદર લાભ મળ્યા.
આસે શુક્ર પુનમને દિવસે ઉદયપુરમાં આવેલ શ્રી જૈન શ્વેતામ્બર મૃત્તિપૂજકના ૩૬ સે જિનમંદિરમાં ભગવાનની ભવ્ય અાંગીના દર્શનને શ્રી સધને અનુપમ લાભ મળ્યા. [૧૫] સંધવી શા॰ પારસમલજી સરાફનું' બહુમાન અને શ્રીફલની પ્રભાવના—
પૂજ્યપાદ આચાર્ય દેવના વ્યાખ્યાનમાં ખીલાડાથી મેટર દ્વારા મઘ કાઢી શ્રી સિદ્ધગિરિ મહાતીર્થોતિકની યાત્રા કરી તેમ જ શ્રી કેશરીયાજી તીર્થની યાત્રા કરી, અત્રે નાચે આવનાર સ`ઘવી શા. પારસમલજી શક્નું ઉદયપુર શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ તરફથી બહુમાન કરવામાં આવ્યું. તેમાં સંઘપતિને તિલક કરી, માલા પહેરાવી તથા શ્રીફળ અને ૧૦૧) રૂપિયા આપવામાં આવ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org