________________
tet 1 - ૫૦ આ મe શ્રીના સંસર્ગ અને સદુપદેશથી જિન મદિરાદિ તરફની શ્રદ્ધામાં વિશેષ અભિવૃદ્ધિ થઈ.. [૧] સવીના ખેડામાં વ્યાખ્યાન તથા પૂજા
આસો (ભાદરવા વદ ને મને દિવસે પૂ. આ મકશ્રી ચતુર્વિધ સંઘ સાથે સવીના ખેડા પધાર્યા. આ બાજુ શ્રી કેશરીયાજી તીર્થની યાત્રા કરી અત્રે પૂર આમ શ્રીને વજનાથે આવેલા સુરેન્દ્રનગર સંઘ (ગુજરાત) ભીલવાડા (રાજસ્થાન) સંઘ અને સાદડી સંધ (રાજસ્થાન) સર્વનું સંમેલન થયું. પૂઆ મઠ શ્રીના વ્યાખ્યાન બાદ ભાતું આપવામાં આવ્યું. શ્રી વર્ધમાન તપની ૪૮મી એની પૂર્ણ કરી પારણું કરેલ કંચનબાઈ નલવાયાએ પૂ૦ આમ શ્રીના સદુપદેશથી પૂજા જણાવી. [૧૩] સંધવી રાજમલજી બરડીયા વકીલનું બહુમાન
પૂ. આ. મા શ્રીને વ્યાખ્યાનમાં ભીલવાડાથી મેટર દ્વારા સંઘ લઈને વંદનાર્થે આવનાર સંધવી જમલજી બેર ડિયા વકીલનું ઉદયપુર શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ તરફથી બહુમાન કરવામાં આવ્યું. તેમાં સંઘપતિને તિલક કરી, માલા પહેરાવી તથા શ્રીફળ અને ૧૦૧) રૂપિયા આપ વામાં આવ્યય.
એ સમયે પૂ. આ. મ૦ શ્રીના સદુપદેશથી સંઘવીએ ૨૫૧) રૂપિયાની એક તિથિ આયંબિલ ખાતામાં નેધાવી,
ઉદયપુરનિવાસી શા. બેતલાલ નહાર તરફથી આવેલ ભીલવાડા સંઘની સાધર્મિક ભકિત કરવામાં આવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org