________________
[19] વિશાલકાય મૂર્તિની આકર્ષક ભવ્ય અગી કરવામાં આવી. તથા શા કયાલાલજી લકડવાસવાળા તરફથી સત્તભેદી પૂજા ભણાવવામાં આવી
૧૦૮ દીવાની આરતી ૯૧ મણ ઘીની ઉછામણી બેલી શાહ કાળુરામજી મારવાડીએ પરિવાર સમેત ઉતારી. [૧૧] એકત્રીશ ઉપવાસના પારણા પ્રસંગે પૂર આ૦
મ આદિ ચતુર્વિધ સંધનાં પગલાં.
સ્થાનકવાસી શાહ જીવનસિંહજી બાબેલના ધર્મપત્નીએ કરેલ ૩૧ ઉપવાસની તપશ્ચર્યા નિમિત્તે તેએાએ આસો (ભાદરવા) વદ ત્રીજને દિવસે બેન્ડ સહિત જિનમંદિરનાં દર્શ નાદિ કરી, ચાલું વ્યાખ્યાનમાં આવી પૂ. આ. મા શ્રી પાસે જ્ઞાનપૂજન કરવા પૂર્વક વાસક્ષેપ નંખા. તથા આવતી કાલે પિતાના ઘરે પધારવા માટે પૂર આમ આદિ ચતુર્વિધ સંઘને વિનંતિ કરી
ચેથને દિવસે પૂર આ મઠ શ્રી ચતુર્વિધ સંઘ સહિત બેન્ડ સ્ટાથે શા. જીવનસહજ બાબેલના ઘરે પધાર્યા, ગહેલી તથા શાનપૂજન કરવા પૂર્વક સર્વે એ વાસક્ષેપ નખા. પૂ૦ આ૦ મ૦ પ્રીના સદુપદેશથી તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવાની પ્રતિજ્ઞા કરી. પ્રાંતે લાડવાની પ્રભાવના પણ કરી.
થોડાદિવસ બાદ શાહ જીવનસિંહજી બાબેલે પણ તેર ઉપવાસની તપશ્ચર્યા કરી, પારણે પુનઃ પૂ૦ આ૦ મ૦ શ્રીનાં પગલાં પિતાના ઘરે કરાવ્યાં,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org