________________
( ૧૦૨ ]
(૭) ૧૦ સાધ્વી ઇન્દ્વપ્રભાશ્રીજી. મહારાજે કરેલ સિદ્ધિતપ તથા શ્રી વર્ધમાન તપની ૩૧ મી ઓળી.
(૮) પૂમ્રાથ્વીરત્નકલાશ્રીજી મહારાજે કરેલ શ્રી વર્ધમાન તપની ૧૧-૧૨મી મેળી તથા એકાંત આપ બિલ.
Jain Education International
(૯) પૂ॰ સાધ્વી શીલકાતાશ્રીજી મહારાજે કરેલ શ્રી વર્ધમાન તપની ૧૭મી ગાળી તથા નવપદજી મહારાજની ઓળી. (૧૦) પૂ॰ સાઘ્વી મુમલયાશ્રીજી મહારાજે કરેલ શ્રી વર્ધમાનતપની ૧૧મી એની તથા નવપદજી મહારાજની એળી.
(૧૧) પૂ॰ સાધ્વી ચરણુકલાશ્રીજી મહારાજે કરેલ શ્રી વર્ધમાનતપની ૧૪-૧૫મી ઓળી, શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રાવક-શ્રાવિકા વર્ગ માં બે માસ ખમણ, ઉપવાસથી ચાર દ્ધિતપ, આય બિલથી પચીશ સિદ્ધિ તપ, બે સેાળ ઉપવાસ, બે અગિયાર ઉપવાસ, અઠ્ઠાઈ (આઠ ઉપવાસ) અનેક, અને અઠ્ઠમાદિ પણ અનેક.
વ માનતપવાળા અનેક તેમજ અક્ષયનિધિ તપવાળા પણ અનેક.
[૧૦] ચૌગાનજીના મદિરમાં ભવ્ય આંગી તથા પુજાઆસા (ભાદરવા) વદ બીજને દિવસે ચોગાનજીના શ્રી પદ્મનાભ જિનમ'માં મૂળનાયક શ્રી પદ્મનાભ પ્રભુની
For Personal & Private Use Only
www.jainelibrary.org