________________
[૧] (૨) પૂ મુનિશ્રી શાલિભદ્રવિજયજી મહારાજે કરેલ અડ્રાઈ-આઠ ઉપવાસ તથા શ્રી વર્ધમાન તપની દશમી ઓળી. (૩) પૂ. બાલમુનિ શ્રી જિનેત્તમવિજયજી મહારાજે કરેલ વહીદીક્ષાના પેગ તથા શ્રી
નવપદજી મહારાજની પહેલી એળી, સાવીઓમાં-(૧) પૂ. સાધ્વી વિમલશ્રીજી મહારાજે
કરેલ શ્રી વર્ધમાન તપની ૪૩મી એળી, (૨) પૂ૦ સાધ્વી સુદર્શનાશ્રીજી મહારાજે કરેલ અગીયાર ગણધરના છઠ્ઠ તથા શ્રી વર્ધમાન તપની ૩૮ મી એાળી. (૩) ૫ સાધ્વી કપલતાશ્રીજી મહારાજે કરેલ આયંબિલ તપથી સિદ્ધિતપ તથા શ્રી વર્ધમાન તપની ૨૩ મી એળી. (૪) પૂસાધ્વી ચંદ્રકલાશ્રીજી મહારાજે કરેલ શ્રી વર્ધમાન તપની ૨૬-૨૭ મી
ઓળી.
(૫) પૂ. સાધ્વી કીર્તિપ્રભાશ્રીજી મહારાજે કરેલ શ્રી વર્ધમાન તપની ૩૮-૩૯-૪૦ મી એળી. (૬) પૂ. સાધ્વી ભદ્રપૂર્ણાશ્રીજી મહારાજે કરેલ માણખમણ તથા શ્રી વર્ધમાન તપની ૨૧મી એળી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org