________________
[ ૧૪ ]
સાતસે ઉપર સાઠ વિશાળ, સવિ બિંબ પ્રણમું ત્રણ કાળ; સાતક્રોડ ને બહોતેર લાખ, ભવનપતિમાં દેવળ ભાખ,
એક એસી બિંબ પ્રમાણ, એક એક ચિત્ય સંખ્યા જાણ તેરશે કોડ નેવ્યાશી કોડ, સાઠ લાખ વંદું કર જોડ
બત્રીશે ને ઓગણસાઠ, તિછલકમાં ચિત્યને પાઠ ત્રણ લાખ એકાણું હજાર, વણશે વીશ તે બિંબ જુહાર,
(૧૦)
બંતર તિષિમાં વળી જેહ, શાશ્વત જિન વંદું તે; ઋષભ ચંદ્રાનન વારિણ, વર્તમાન નામે ગુથણ,
(૧૧) સમેતશિખર વહુ જિન વીશ, અષ્ટાપદ વંદુ વીશ, વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર.
(૧૨) શંખેશ્વર કેસરી સાર, તારંગે શ્રી આજત જુહાર અંતરિક વકાણે પાસ, જીરાવલ ને થંભણ પાસ,
ગામ નગર પુર પાટણ જેહ, જિનવાય નમું ગુણગેહ, વિહરમાન વંદુ જિન વિશ, સિદ્ધ અનંત નમું નિશદિશ.
(૧૪). અઢીદ્વીપમાં જે અણગાર, અઢાર સહસ શીલાંગના ધાર; પંચ મહાવ્રત સમિતિ સાર, પાળે પળવે પંચાચાર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org