________________
[ ૧૪૭ ]
બાહા અતર તપ ઉજમાલ, તે મુનિ વંદુ ગુમણિમાલ નિત નિત ઉઠી કીર્તિ કરું, જીવ કહે ભવસાયર તાં, ભાવાર્થ:
આ તીર્થ વંદના સૂત્રમાં શાશ્વતા-અશાશ્વતા તીર્થોને તથા જિનબિંબોને વંદન કરવામાં આવેલ છે.
આમાં જણાવેલ શાશ્વતાં જિનમંદિર અને શાશ્વતાં જિનબિંબોની સંખ્યા નીચે પ્રમાણે છેદેવક- શાશ્વત જિનચેની સંખ્યા (૧) સૌધર્મ દેવલોક
૩૨૦૦૦૦૦ (૨) ઈશાન દેવક
૨૮૦૦૦૦૦ (૩) સનકુમાર દેવક
૧૨૦૦૦૦૦ (૪) માહેન્દ્ર દેવલોક
૮૦૦૦૦૦ (૫) બ્રહ્મ દેવક
૪૦૦૦૦૦ (૬) લાંતક દેવક
૫૦૦૦૦ (૭) મહાશુક દેવેલેક
૪૦૦૦૦ (૮) સહસ્ત્રાર દેવક(૯) આણત દેવલોક
૪૦૦ (૧૦) પ્રાણત દેવલેક છે () આરણ દેવક
૩૦૦ (૧૨) અષ્ણુત દેવલેક- ઉક્ત એ બાર દેવલોકમાં આવેલા શાશ્વતા જિન ચેની સંખ્યા-૮૪૬૦૦ ની છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org