________________
[૧૪] ચાલી રહેલ આ અવસર્પિણી કાળના પાંચમા આરામાં પણ સંસારસાગર તરવામાં સ્ટીમરજહાજ-નૌકા સમાન એવાં એ આપણા પુનિત તીર્થોને અને મંદિરોને પ્રતિદિન પ્રભાત કાલે આબાલવૃદ્ધ જૈન સકલતીર્થ વંદે કર જોડ એમ કહી વિકરવેગે વંદન કરે છે. એ તીર્થવંદનાસુત્ર નીચે પ્રમાણે છે.
સકલ તીર્થ વ૬ કરોડ, જિનવર નામે મંગલ કેડ, પહેલે વગે લાખ બત્રીશ, જિનવર ચિત્ય નમું નિશદિશ,
બીજે લાખ અાવીશ કહાં, ત્રીજે બાર લાખ સહ્યાં; થે સ્વર્ગ અડ લખ ધાર, પાંચમે વ૬ લાખ જ ચાર,
છઠે સવગે સહસ પચાસ, સાતમે ચાલીશ સહસ પ્રાસાદ; આઠમે વગે છ હજાર, નવ-દશમે વંદુ શત ચાર.
અગ્યાર-બારમે ત્રણશે સાર, નવયકે ત્રણસે અઢાર પાંચ અનુત્તર રાવે મળી, લાખ ચોરાશી અધિકાં વળી.
સહસ સત્તાણુ ત્રેવીસ સાર, જિનવરભવનતણે અધિકાર લાંબા સે જન વિસ્તાર, પચાસ ઉંચા બહેતર ધાર
એકસો એશી બિબ પ્રમાણ, સભાસહિત એક ચિત્યે જાણ સે કોડ બાવનકેડ સંભાલ, લાખ ચોરાણુ સહસ ચઆલ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org