SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ સંઘના જયજયકાર મચાવતી સફળતાનાં સહુને દેશન હો. મિત જૈન સક્થાને નમ્ર નિવેદન મુનિ સંમેલનની ભાવનાઉ પર મુજબ છે તે સહે ખરાખર સમજી લે. આમ છતાં જો વિરાધી વગ સમાધાન કરીને સંઘશાન્તિને સ્થાપિત કરવા માંગતે ન જ હોય તે તેમના મનની મુરાદોને ધ્યાનમાં લાવે અને તેમના ધનબળથી પ્રગટેલા ઝ ંઝાવાતી વિરધથી સહુ વેગળા રહેા. જો ૯૦’ના સમેલનના હરાવા. તેને સર્વાશે માન્ય હાય તા તેના નવમા ઠરાવના તેએ તત્કાલ અમલ કરે. એ ઠરાવમાં જાહેરમાં આક્ષેપ, નિંદા કુથળી વગેરે ન કરતાં અંદર અંદર વિવાદ સમેટવાનું સ્પષ્ટ જણાવેલ છે. મુનિ સંમેલને જે કાંઈ કર્યું છે તે શાસ્ત્રાધારિત રીતે દાયકાઓથી ચાલી આવતા સંઘષ નિવારણ કરવાનું અજોડ કાર્ય કર્યુ છે. સા–નિવારણ થયા સિવાય જૈનસઘના ઘણા બધા ગભીર પ્રશ્નો ઊકલી શકે તેમ ન હતું. હવે જો સકળ જૈનસંઘના સાથ, સહકાર અને શુભેચ્છા જોડાય તે મુનિ— સ'મેલન હવે બીજા અનેક ગંભીર પ્રશ્નોને ઉકેલવાની દિશામાં આગેકદમ કરવાની ભાવના ધરાવે છે. તા. ક. : છેલ્લા કેટલાક સમયથી આ વિષયમાં વધુ ને વધુ અભ્યાસ કરવાથી તથા સંમેલન-વિધી પક્ષની વાત વિશેષતઃ જાણ્યા પછી જૈનસંઘને હું એ વાત ભારપૂર્વક કહેવા માગુ છું કે આ વિષ એ માત્ર વિધિ ખાતર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy