SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ રહે તે પૂજારી પાસે અંગપૂજા તે ન જ કરાવવી. અંગપૂજા શ્રાવક જ કરે. પૂજારી ગભારા બહારનું કામ કરે. જૈનેની વસતિ વિનાના ગામમાં જે ત્યાં દેરાસર હાય. તે, અને જે તેને પૂજારી સમજાવવા છતાં અનેકવિધ આશાતનાઓ કરતે જ રહેતું હોય તે બહેતર છે કે તે. અંગપૂજામાં માત્ર વાસક્ષેપ પૂજા સ્વરૂપ એક જ પ્રકારની પ્રભુ પૂજા કરે. ઠરાવ નં. ૧૮ અનેક શ્રમણ સમુદાયમાં ચાલતી પરંપરાને નજરમાં રાખીને તથા દુષ્કાળાદિના વર્તમાન દેશકાળને ધ્યાનમાં રાખીને સાધુના મૃતકના ઉછામણીની રકમ જીવદયામાં વાપરવાનું સંમેલને ગ્ય ગણ્યું છે. જે ગુરુનું સ્મારક બનાવવું. હોય તે સ્વદ્રવ્યથી જ ભક્તોએ બનાવવું એ એગ્ય છે. - વર્તમાન દેશકાળમાં જીવદયા એ જિનશાસનની મોટી પ્રભાવના કરનારી બને છે. નોંધ: કોઈ પણ ઠરાવમાં શાસ્ત્રાધાર સાથે ક્ષતિ બતાડાશે તે તેની ઉપર ગંભીરપણે વિચાર કરવાનું પ્રવર સમિતિએ પહેલાં જ જાહેર કરેલ છે. " ભવિષ્યમાં સંભવિત મુનિ સંમેલનમાં બાવીસમાનાં જે જે ઠરાવની બાબતમાં ફેરવિચારણા કરીને જે સર્વાનુમતે નિર્ણય લેવાશે તેને તે રીતે અમલ કરવામાં આવશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy