SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ કરાવ નં. ૧૪ ગુરુને ચરણે મૂકેલ ધન કે તેમને કામળી આદિ વહરાવવાની ઉછામણીરૂપે પ્રાપ્ત થયેલી આવક ગુરુદ્રવ્ય કહેવાય. આ રકમ જિનમંદિરોના જીર્ણોદ્ધારાદિમાં અથવા સાધુ વૈયાવચ્ચમાં વાપરી શકાય. એમાં ગુરુચરણે મૂકેલા ધન તે સાધુ વૈયાવચ્ચ અંગેના બાહ્ય પરિભેગમાં જ વાપરી શકાય. જ્યારે કામળી આદિની ઉછામણીનું ધન તથા દીક્ષાથના ઉપકરણની ઉછામણીનું ધન સાધુની દવા વગેરેમાં પણ વાપરી શકાય. વૈયાવચ્ચનું કામ કરતે માણસ જૈન હોય તે આને ઉપલેગ તે ન કરે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જે સંઘ પાસે સાધુ વૈયાવચ્ચ ખાતાની રકમને વધારે થાય તેણે ઉપર્યુક્ત માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને વિહારદિના જે ગામોમાં વૈયાવચ્ચની રકમની જરૂર હોય ત્યાં પહોંચાડવી, જેથી તે સંઘે દેવદ્રવ્યની જમા રકમને હવાલે [છેવટે માંડવાળી પાડીને સાધુ વૈયાવચ્ચ કરવાના હાલ ચાલી રહેલા મોટા દેશમાં ન પડે. કરાવ નં૧૭ શક્ય હોય તે શ્રાવકે અને શ્રાવિકાઓ સ્વયં સર્વ દેરાસરનું કામ કરે. એ બધી જિનભક્તિ જ છે, પણ જે દેરાસરમાં પૂજારીને રાખે જ હોય તેને જિનપૂજાની બધી વિધિ સમજાવવી, અને તમામ ઉપાયે કરીને આશા તના અટકાવવી; છતાં જે પૂજારી ઘેર આશાતના કરતે જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy