SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ તિથિના વિષયમાં ઠરાવ વિ. સં. ૨૦૪૨ની સાલમાં તપાગચ્છના કેટલાક આચાર્યો દ્વારા તિથિ વગેરે વિષયક જે પટ્ટક થયું હતું તેમાં સંવત્સરી પર્વની તિથિ સંબંધમાં થએલ નિર્ણયમાં ફેરફાર કરીને જે નિર્ણય લેવાય તેને આ સંમેલનના આચાકર્યોએ સર્વાનુમતે નીચે પ્રમાણે કરાવરૂપે માન્યતા આપી હતી. ઠરાવઃ ભાદરવા સુદ પાંચમના ક્ષયે ભા. સુ. છઠને ક્ષય કરે અને ભા. સુ. પાંચમની વૃદ્ધિ આવે ત્યારે ભા. સુ. ત્રીજની વૃદ્ધિ કરવી. તા. ક. વિ. સં. ૨૦૪૨ની સાલમાં જે પટ્ટક થયેલ છે તેમાં સંવત્સરી પ્રશ્ન અંગેની કલમમાં ઉપર મુજબ સુધારે કરવામાં આવે છે. વીર સં. ૨૫૧૪, વિ. સં. ૨૦૪૪, ચૈ. વ. બારસ–બુધવાર તા. ૧૩-૪-૧૯૮૮ અમદાવાદ * લિ. વિજય રામસૂરિ વિજય કારસૂરિ વિજય પ્રેમસૂરિ વિજય મેરૂ પ્રભસૂરિ વતી વિજય ચન્દ્રોદયસૂરિ આ. દર્શનસાગરસૂરિ વિજય કનકપ્રભસૂરિ વતી વિજય ભુવનશેખરસૂરિ વિજયેન્દ્રદિસૂરિ આ. સુબોધસાગરસૂરિ આ. ભદ્ર કરસુરિ આ. વિજયે નવીનસૂરિ વતી વિજય સ્થૂલભદ્રસૂરિ આ. હિમાંશુસૂરિ વિજય ભુવનભાનુસૂરિ વતી પં.ચંદ્રશેખર વિ ગણી. આ. કલાપૂર્ણસૂરિ આ. અરિહંતસિદ્ધસૂરિ આ. યશોદેવસૂરિ આ. ચિદાનંદસૂરિ આ. હેમપ્રભસૂરિ આ. રવિવિમલસૂરિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy