SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ મેં પૂર્વે જણાવ્યું છે તેમ પાટણમાં કાળધર્મ પામેલા પૂજ્યપાદ પં. કાનિવિજયજી મ. સા.ની ઉછામણું સાધુપૈયાવચમાં ગઈ છે. આમ કુલ પાંચ પરંપરાઓ થઈ ! વસ્તુતઃ સંમેલન એ ઘણા બધા ગીતાર્થ મહાત્માએનું સંમેલન હતું. એમાં ભવભીરુ અને ઉત્સત્રથી ગીતાર્થ આચાર્યો હતા. જ્યાં સ્પષ્ટ શાસ્ત્રપાઠનું વિધાન હાય નહિ અને જ્યાં તે નિષેધ પણ હેય નહિ; જ્યાં પાંચ અલગ પરંપરાઓ ચાલતી જોવા મળતી હોય ત્યાં [આવી બાબતમાં તેઓને તેવા તેવા દુષ્કાળાદિના દેશકાળના સંગે નજરમાં રાખીને કેઈ એક સર્વાનુમતે નિર્ણય લેવાને અધિકાર શાસ્ત્રકાર ભગવંતેએ આપેલે છે. આવા અધિકારને ઉપયોગ કરીને આ નિર્ણય લેવામાં આવેલ છે એમ જણાવી શકાય. ' કયાંક વિરોધીઓ આ રકમને દેવદ્રવ્ય ખાતે જ લઈ જવાનું કહીને એવું પ્રતિપાદન કરે છે કે “ઉપરના ખાતાની રકમ નીચેના જીવદયાના ખાતે ન જાય.” પણ આ નિયમ જીવદયાના ખાતાને લાગુ પડતું નથી. તે કઈ નીચેનું ખાતું જ નથી. એ તે સાવ સ્વતંત્ર ખાતું છે. આથી જ નીચેના ખાતાની રકમ ઉપરના ખાતે લઈ જવાય એ શાસ્ત્રોક્ત નિયમ જીવદયાની રકમને લાગુ થતું નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy