SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ GE પાલીતાણામાં પર્વત ઉપર જો ચામાસાના કાળમાં યાત્રા થનાર નથી તે ત્યાં રહેલા જિનમિ‘એાના પૂજન માટે રોકવામાં આવેલા સીત્તેર પૂજારીઓને આ. ક. પેઢીના કાર્યવાઢુક કમિટિએ પૂજાવિધિ અને આશાતના-નિવારણ માટે સમજાવવું જ પડશે. જો તે તેમ નહિ કરે તે એશક દોષના ભાગીદાર મનશે. જાણીબૂઝીને, સદા માટે ઘેર આશાતના-અવિધિને ચાલુ રાખવાથી તે કાર્યકરોના સંસાર દ્વીધ થઈ જાય. આ વાત અન્ય મદિરા અને તીર્થી માટે પણ સમજી લેવાની છે. જ્યાં પણ તેવા જ વિચિત્ર પૂજારીઓને દૂર કરી શકાય તેમ ન જ હોય ત્યાં તેમને જિનભક્તિ સમજાવવી, તેના પગાર વધારી આપવા જેથી તે આશાતના ન કરે. જ્યાંથી તેવાને દૂર કરી શકાય તેમ હાય ત્યાં જિનપ્રતિમા-પૂજન શ્રાવકોએ પેાતાના હાથમાં લઈ લેવું. ત્યારે શું આમાંનું કાંઈ ન કરવું અને પૂજારી દ્વારા થતી ધાર આશાતનાએ – દાયકાઓથી ચાલી આવે છે તેમ સદા માટે – ચાલવા જ દેવી ? સમેલનના શ્રમણે! આ ઠરાવ દ્વારા, પુજારી દ્વારા (અને કેટલાક શ્રાવકો દ્વારા) થતી ઘેર આશાતનાઓના નિવારણ માટે સખ્ત આગ્રહ વ્યક્ત કરે છે. આ જ ઠરાવના તાત્પર્યાર્થ છે, જો કોઈ પણ ઉપાયે આશાતના-નિવારણ થઈ જતું હોય તે પૂજારી દ્વારા પણુ અંગપૂતિ કરાવવા પડતા હાય તા સમેલનને તેના વાંધા નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy