SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ જ કેટલીક પૂજાવિધિ તે અવશ્ય સાંપી દે છે. પૂજારી પણ અલક્ષી નાકર છે; એ કોઈ માક્ષલક્ષી આત્મા નથી એટલે તેને મન આપણા ભગવાન એ પ્રાયઃ ‘ભગવાન’ તરીકે અત્યન્ત ઉપાસ્ય જણાતા નથી. પૂર્વ તે પૂજારીએ વંશપર પરાગત હતા. તેઓ આપણા ભગવાનને તેમના ભગવાન કરતાં ય વધુ ચાહતા. ભગવાન સાથે એકરસ બની જતા. પણ આજે તા પૂજારી થવા માટે અત્યંત અયેાગ્ય ગણી શકાય તેવી વ્યક્તિ પણ જિનમ`દિરમાં પૂજારી થઈ જાય છે. આવા માણસા પાસે પરમાત્માની પૂજનક્રિયા વિત્રિવત્ થાય અને આશાતના વિનાની થાય એવી અપેક્ષા આપણે શી રીતે રાખી શકીએ ? હવે તા કેટલેક સ્થળે વાત વિશેષ આગળ વધી છે. જિનમદિરમાં ચોરી, જારીના પ્રસંગો પણ થવા લાગ્યા છે. પૂના વંશપર’પરાગત પૂજારીઓની વાત સાવ જુદી હતી. વળી કયાંક પૂજારીએ સરકારી–ઉત્તેજનાદિના કારણે માથુ' ઊ'ચકીને વાત પણ કરવા લાગ્યા છે. સંમેલનમાં એ અ'ગે એ ગામના પ્રસંગેા શ્રમણેાએ જણાવ્યા હતા. એક સ્થળે ટ્રસ્ટી સાથે ઝઘડી પડેલા પૂજારીએ ગુસ્સામાં આવીને જિનબિ’બનું ધડ-માથું જુદાં કરી નાખ્યાં હતાં. બીજા સ્થળે પૂજારીએ દેરાસરમાં અશુચિ કરતાં તેને કાઢી મૂકતાં તે ગામના તમામ પૂજારીએ હડતાલ ઉપર ઊતરી ગયા. છેવટે સંઘને જ નમતું જોખવું પડ્યુ . સિદ્ધગિરિ જેવા સ્થળામાં પણ આશાતનાથી માંડીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy