________________
તમામ આત્મા માટે આવી કલ્પના કરવી એ જ અત્યંત અનુચિત છે.
.
હવે સવાલ રહ્યો પરપરાના ! ભાઈ! પરપરા તે એય પ્રકારની કેટલાય સમયથી ચાલી આવી છે. તેમાં ય ગુરુપૂજનની રકમ દેવદ્રવ્યમાં લઈ જવાની પર પરાવાળા શ્રમણ સમુદાયે ઘણા વધુ છે. વળી પૂજ્યપાદ સ્વર્ગસ્થ લબ્ધિસૂરીશ્વરજી મ. સાહેખના સમયથી તેમના સમગ્ર સમુદાયમાં લૂંછનરૂપે જ ગુરુપૂજન કરાય છે. અને તેથી તે રકમ શાસ્ત્રમાન્ય રીતે સાધુ-વૈયાવચ્ચમાં જઇ શકે. (આ વાત સર્વમાન્ય છે) હવે ગુરુપૂજન (સીધું કે લૂ'છનરૂપથી) સાધુવૈયાવચ્ચમાં લઈ જનારા વગ જ્યારે ઘણા માટે છે; ત્યારે મુનિ સંમેલને ગુરુપૂજનના દ્રવ્યને જીર્ણોદ્ધારમાં તથા વૈયાવચ્ચમાં લઈ જવાના એ ય વિકા` ખુલ્લા રાખ્યા છે.
જો ગુરુપૂજનની રકમને સાધુ-વૈયાવચ્ચમાં લઇ જવાથી શ્રમણ-સંસ્થામાં પારાવાર શિથિલાચાર વધી જવાના સંભવ હાત તે તે કયારનાય આ કારણસર વધી ગયા હાત. કેમકે આ પરપરાવાળાના વર્ગ માટે જ છે. વળી એમના વિરાધ આજ સુધી કેમ કર્યા નહિ ?
વસ્તુતઃ શિથિલાચારને વ્યાપક થવામાં તે ખીજા` પણ અનેક ગભીર કારણા છે; જેમાં સૌથી મુખ્ય કેટલીક અપાત્ર પદ્મવીએ અને શિષ્યાનું સાધુત્વ વિકસાવવાની વાતમાં ગુરુવની અધ્યયન અને વાચનાદાનની બાબતમાં વધુ પડતી ઉપેક્ષા કારણ છે. છતાં માની લઇએ કે સાધુ-વૈયાવચ્ચમાં ગુરુપૂજનની રકમ જવાથી તે ધનમાં આસકિત પેદા થશે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org