SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠથી એ વાત નક્કી થાય છે કે વિક્રમ રાજાનું સુવર્ણ દાન તે ગુરુપૂજન સ્વરૂપ ગુરુદ્રવ્ય હતું. વિક્રમરાજાનું પ્રતિદાન ગુરુદ્રવ્ય બની ગયું છતાં તે અન્ય પ્રબંધના આધારે ગુરુના કહેવાથી આખી પૃથ્વીને કરમુક્ત કરવા સુધીના અનુકંપાના કામમાં વાપરવાનું પણ જણાવાયું છે. ગુરુદ્રવ્ય સાધુ વૈયાવચમાં અથવા તે ગૌરવાહ સ્થાનેમાં વપરાય પણ આમ નીચેના ક્ષેત્રમાં તે સામાન્યતઃ ન વપરાય એટલે આ પ્રસંગમાં આમ કહેવાથી અજૈનમાં વિશિષ્ટ કોટિની શાસનપ્રભાવના જોઈને જ જ્ઞાની ગુરુએ આવી પ્રેરણા કરી હોય તેમ માનવું પડે. દ્રવ્ય-સપ્તતિકા ગ્રંથની આ બારમી ગાથાની ટીકામાં કહે છે કે સોનું વગેરે ગુરુદ્રવ્ય જીર્ણોદ્ધારમાં તથા નવાજિનમંદિર બનાવવા વગેરે કાર્યમાં વાપરવું. स्वर्णादिकं तु गुरुद्रव्यं जीर्णोद्धारे, नव्यचैत्यकरणादौ च व्यापार्यम् । અહીં “વગેરે શબ્દથી સાધુ વૈયાવચ્ચ લઈ શકાય. કેમકે શ્રાદ્ધજીત ૯૫ને પાઠ તે વાત સ્પષ્ટરૂપે જણાવે છે. આમ કરીએ તે જ જીર્ણોદ્ધારની પરંપરા અને શ્રાદ્ધજીતને પાઠ બેયને સમન્વય કરી શકાય. - સંમેલને ગુરુદ્રવ્ય અંગે જે ઠરાવ કરેલ છે તેમાં દેવદ્રવ્યમાં અને સાધુ વૈયાવચ્ચમાં લઈ જવાનું જણાવીને બેય વિકપ ખુલ્લા રાખ્યા છે એ વાત ઉપર્યુક્ત શાસ્ત્ર પાઠથી સમુચિત બને છે. જે ગુરુદ્રવ્ય માત્ર દેવદ્રવ્યમાં જઈ શકે તેવું પ્રતિપાદન કરાશે તે શ્રાદ્ધજીવકલ્પ વૃત્તિકાર, તેને ઉપભંગ કરનારને પ્રાયશ્ચિત પેટે તેટલી રકમ સાધુ-વૈયાવચમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy