SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ઉઠાવે છે તે વખતે મૂળમાં ન હોય તે કનકાદિ શબ્દ તેઓ શી રીતે ત્યાં મૂકી શકે? હા, આ ગાથાની ટકાની શરૂઆતમાં જ તેમણે મૂળમાં આપેલા વસ્ત્રાદિ શબ્દના ઉપલક્ષણથી વસ્ત્રાદિ અને કનકાદિ એમ કહી જ દીધું છે. એટલે હવે તે બન્ને સાથે સાથે જ રહે છે એમ સમજવું જ રહ્યું. વળી અહીં વિક્રમ રાજાએ આપેલ કેટિ સુવર્ણને ગુરૂનિશ્રાથી યુક્ત તે કહ્યું જ છે એટલે આવી રીતે સેનું પણુ ગુરુદ્રવ્ય બની ગયું અને તેથી જ તેને ઉપભેગ કરનારને પ્રાયશ્ચિત્ત (તપરૂપે છઠ્ઠ + તેટલા મૂલ્યનું વસ્ત્રાદિદાન) પણ આ જ ગાથાની ટીકામાં સ્પષ્ટ રીતે કહેવાઈ ગયું છે. આમ છતાં એમ કહેવું કે આ ગાથાની ટેકામાં વસ્ત્રાદિના ઉપગનું પ્રાયશ્ચિત્ત વસ્ત્રાદિદાન કહ્યું છે પણ કનક વગેરેના ઉપભેગનું પ્રાયશ્ચિત્ત વસ્ત્રાદિદાન કર્યું નથી માટે કનક વગેરેના ઉપભેગનું પ્રાયશ્ચિત્ત તેટલું ધન છદ્વારમાં વાપરી દેવું એ જ મને મન સમજી લેવાનું હોય.” - આ તે બિલકુલ બરાબર ન ગયાય. વિક્રમ રાજાના પ્રસંગમાં બનેલા પ્રકારથી પૂજાહેરૂપે ધન પણ ગુરૂદ્રવ્ય બને જ છે અને આ ગુરુદ્રવ્યને વાપરી નાંખનાર વૈવાદિને વસ્ત્રાદિદાનનું પ્રાયશ્ચિત્ત જ્યારે કહ્યું છે ત્યારે એ વાત એકદમ ચક્કસ થઈ જાય છે કે ધન વગેરે ગુરુપૂજનનું દ્રવ્ય સાધુવૈયાવચ્ચ ખાતે જ જાય; અન્યથા ગુરુમહારાજ સાધુ-વૈયાવચ ખાતે વાપરી દેવાનું પ્રાયશ્ચિત્ત ન આપતાં જિ. દ્ધારમાં વાપરવાનું પ્રાયશ્ચિત્ત આપત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy