SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ઠરાવ નં. ૧૪ : ગુરુદ્રવ્ય-વ્યવસ્થા ગુરુપૂજનનું દ્રવ્ય, શાસ્ત્રાધારે, શ્રાવક સંઘ, જીર્ણોદ્ધાર તથા ગુરુના બાહ્ય પરિભેગરૂપે સાધુ-સાધ્વીને ભણાવવાના તથા વિદ્યારિરૂપ કાર્યો અને ડેળી વગેરે રૂ૫ વૈયાવચ્ચે કાર્યોમાં લઈ જઈ શકે છે. ગુરુમહારાજના પૂજન માટે બેલાયેલી, ગુરુને કાંબળી વગેરે વહરાવવાની બેલી તેમ જ દીક્ષા માટેના ઉપકરણોની બેલી, આ બધાનું જે ધન આવે તે તથા પદપ્રદાન નિમિત્તે બોલાયેલ કાંબળી આદિ ઉપકરણ માટેની બેલીનું ધન, શાસ્ત્ર સાપેક્ષ વર્તમાન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈ શ્રમણસંઘ ગુરુવૈયાવચમાં લઈ જવાનું ઠરાવે છે. પરંતુ દીક્ષા તથા પદ-પ્રદાન પ્રસંગે પિથી, નવકારવાળી મંત્રપટ, મંત્રપોથીની બોલીનું ધન જ્ઞાનદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવવામાં આવે છે. શાસ્ત્રપાઠ: અર્થઃ વિવરણ अथ यतिद्रव्यपरिभोगे प्रायश्चित्तमाहमुहपत्ति-आसणाइसु भिन्न जलन्नाईसु गुरु लहुगाइ । जइदळवभोगि इय पुण वत्थाईसु देवदव्व व ॥ વ્યાખ્યા: મુહબ્રાડસનશાનારિપુ, કર્થાત્ જુતિ सत्केषु परिभुक्तेषु भिन्नम् । तथा 'जलन्नाईसुत्ति । यतिसत्के जले अन्ने आदिशब्दाद् वस्त्रादौ कनकादौ च । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy