SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ - પર ભિન્ન વિવેચકોએ પિતાની સમજણના ઘરની જે તે અપેક્ષાએ પિતાને વિચાર જણાવેલ છે. બેલી ચડાવાની શરૂઆત ક્યારથી થઈ? શા માટે થઈ? સંશોધક: પૂ. કલ્યાણવિજયજી મ.સા. દેવદ્રવ્યોત્પત્તિનાં સાધન પૂર્વે ચડાવા વગેરે કરીને દેવદ્રવ્ય વધારવાને રિવાજ ન હતે. ચૈત્ય કરાવનાર અથવા બીજા શ્રીમન્ત દ્વારા સ્થાપિત થયેલા ભંડારની રક્ષાપૂર્વક ગૌદ્ધિકો પિતાપિતાના તાબાનાં ચૈત્યને વાર્ષિક ખર્ચ નિભાવ્યે જતા હતા. લગભાગ વિક્રમની પાંચમી શતાબ્દી સુધી આ સ્થિતિ હતી, પણ જ્યારથી ગૌષ્ટિક મંડળનાં અધ્યક્ષપદે ચૌત્યવાસીઓએ ગ્રહણ કર્યા ત્યારથી તે મંડળનાં ઉદ્દેશે કેટલેક અંશે નિષ્ફળ જવા લાગ્યા. વહીવટ ચૈત્યવાસીઓને હાથે ગયે. ચૈત્ય સિવાયના કામોમાં પણ ચૈત્ય-દ્રવ્યને ઉપયોગ થવા લાગે અને ધૂમધામ ચાલી. આ સ્થિતિ જોઈ ઘણા ભવભીરુ આચાર્યોને લાગી આવ્યું. તેઓએ શૈત્યવાસીઓની સામે માથું ઊંચકર્યું અને દેવદ્રવ્યાદિ ધાર્મિક દ્રવ્ય ભક્ષણનાં ક, ફળ દેખાડી દેવદ્રવ્યની વૃદ્ધિને જોરશોરથી ઉપદેશ કર્યો. આ વાતની આચાર્ય હરિભદ્રસૂરિજી વગેરે તત્કાલીન આચાર્યોના ગ્રન્થ સાક્ષી ભરે છે. ઉપર પ્રમાણે સુવિહિત આચાર્યોએ લેકોને સન્માર્ગ બતાવવા માટે એગ્ય ઉપદેશ કર્યો અને કેટલેક અંશે તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy