SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ નખર લેવા માટે આ ખાલી થતી. ભક્તજન તે ખાલીથી પેાતાને મળતા હુ ભાગવતા અને તેના બદલામાં ઉછા મણીની રકમ કોઈ શરત વિના તેના આયાજકને આપતા. કોઈ કહેશે કે ખેાલીની આ રકમ ‘ભેટ’ સ્વરૂપ બનવાથી તેને પૂજા-દેવન્દ્રમાં કેમ ન ગણવી ? તેને ઉત્તર એ છે કે આ રકમ ભેટરૂપ નથી. માલ લઈને તેની સામે જે રકમ અપાય તે કદી ભેટ ન કહેવાય. પહેલી વગેર માળ પહેરવા સ્વરૂપ માલ મળી ગયા અને બદલામાં જે રકમ અપાઈ તે ભેટ કેમ કહેવાય ! આથી જ ખેલી-ચડાવાની રકમા પૂજા-દેવદ્રવ્યમાં ન જાય. વળી પૂજા-દેવદ્રવ્યમાં તે જે રકમ ભેટરૂપે અપાય છે તેમાં શરત કરાય છે કે, મારી રકમમાંથી કાયમ પુષ્પા લાવવા, કેસર લાવવું કે અમુક પ્રકારનું આભૂષણ અનાવવું વગેરે, આવી કેાઈ શરત ખેલી—ચડાવાની રકમ સાથે નહિ હાવાથી પણ આ રકમ પૂજા-દેવદ્રવ્ય ખાતે શી રીતે જઈ શકે ? આમ જિનમદિર અંગેનાં તમામ કાર્યો [પૂજારી, નાકરાદિના પગાર, કેસર પૂજાઈિને જ્યાં નિર્વાહ થઈ શકે તેમ ન હેાય ત્યાં તે નિોહના સંકલ્પથી થયેલી આ ખેલીચડાવાની રકમ ઉપયોગી થાય છે. માટે તેને પૂજા—દેવદ્રવ્યમાં લઈ જઈ શકાય નહિ. [જો કે પૂર્વકાલીન રીઝર્વે કુંડનું દ્રવ્ય એ ભેટ દ્રવ્ય જ છે. પણ તે ‘નિર્વાહક’રૂપે બિનશરતી બેટ દ્રવ્ય છે. માટે તે પૂજા-દેવદ્રવ્યમાં ન ગણાય.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy