SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય કહી શકાય. આમાંથી જે ચેડા જ કલાકમાં વિગન્ધિ દિગન્ધવાળા શોભારહિત વગેરે સ્વરૂપ બની જાય તે કુલ, નૈવેદ્ય વગેરે વિગધિ નિર્માલ્ય દ્રવ્ય કહ્યા છે. પણ તે સિવાયના અ-વિગન્ધિ અક્ષત, રોકડ વગેરેને પણ પ્રભુજીની સામે ધરેલા હોવાથી નિર્માલ્ય દ્રવ્ય કહ્યા છે. આમાંથી જે વિધિ નિર્માલ્ય દ્રવ્યું છે તેનું વેચાણ કરવાથી જે રકમ આવે તેમાંથી જિનની અંગપૂજા તે ન જ થઈ શકે. હા, તેમાંથી આભૂષણ ઘડાવીને પ્રભુજીના અંગે ચડાવી શકાય. ખરા. જે અવિગન્ધિ નિર્માલ્ય-કળે છે તેના વેચાણની રકમમાંથી આભૂષણે થઈ શકે અને પૂજાની સામગ્રી પણ – જરૂર પડે તે – લાવી શકાય. આ બેય પ્રકારના નિર્માલ્ય દ્રવ્યની રકમ મંદિરના છણે દ્વારાદિમાં જરૂર વાપરી શકાય. કપિત દેવદ્રવ્યઃ જિનમંદિર અંગેના બધાય કાર્યોને નિર્વાહ કરવા માટેની કલ્પના કરીને મેળવાએલ દ્રવ્ય તે કલ્પિત દેવદ્રવ્ય. પૂર્વના કાળમાં રીઝર્વ–ફંડના રૂપમાં રાખવા માટે શ્રીમંત ભકતે જે દ્રવ્ય આપતા તે કલ્પિત દેવદ્રવ્ય કહેવાતું બને ત્યાં સુધી કટોકટીના સમયમાં જ આ રીઝર્વ-ફંડ સ્વરૂપ નિર્વાહ માટેના દ્રવ્યને ઉપયોગ થતે. સમય જતાં નિર્વાહ માટેનું ફંડ ભક્ત પાસેથી મેળવવામાં મુકેલી થઈ ત્યારે નિર્વાહ કરવાની કલ્પનાથી બોલી, ચડાવાની પદ્ધતિ શરૂ કરાઈ. એ દ્વારા મળતી રકમ તે કલ્પિત દેવદ્રવ્ય ગણાઈ. સ્વપ્નાદિની આ બેલીમાં સ્પર્ધા થતી. પહેલે વગેરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy