SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ વાતને તે પુષ્ટ કરતા જ રહે છે, તે સવાલ એ છે કે પછી યાત્રિકા વગેરે શી રીતે ખાર માસના કેસર વગેરેના ચડાવાના પર-ધનથી પ્રભુ પૂજા કરી શકે? વળી જો ગરીબ લોકોને હવે પૂજા બંધ જ કરાવીને પૂજારીના જ બધા કામે રાજ સવારે બે કલાક માટે સોંપી દેવામાં આવે તે પૂજારી જ રાખવા ય ન પડે. સંમેલનને જેએ ઠરાવેા કરવા પડયા છે ઃ ૧. પૂજારીને પગાર આપવા અંગેના અને ૨. પૂજારીએ પાસે અંગપૂજા બંધ કરાવવા અંગેના ——તે ઠરાવે। નિરર્થક બની જાય : તે ઠરાવાની હવે જરૂર જ ન રહે. સ્વદ્રવ્યથી જ પૂજા કરનારા ધનવાન અને મધ્યમવગ રહે એટલે કેસરાદિ ખરીદવા માટે પણ કલ્પિત દેવદ્રવ્યની સગ વડતા કરવાની ન રહે. વળી સ્વદ્રવ્યના એવા એકાંત આગ્રહ રાખવા કે તેની મર્યાદામાં રહીને નમળા દ્રવ્યેથી પણ પ્રભુપૂજન કરવું પરન્તુ દેવદ્રવ્યથી (જિનભક્તિ સાધારણ સ્વરૂપ કલ્પિત દેવદ્રવ્યથી) ઉત્તમ દ્રવ્યે પ્રભુપૂજન થાય તેા પણ તે નહિ જ કરવું તે વાત વિશિષ્ટ પ્રસંગેામાં તે ખરેખર જણાતી નથી. અન્ત દ્રવ્યનું (ઉપકરણનું) મહુત્ત્વ નથી પરન્તુ શુભભાવવૃદ્ધિનું (અન્તઃકરણનું) મહત્ત્વ છે. હા. એ ખરું કે શક્તિમાન્ (ધનવાનું) આત્મા પરદ્રબ્યાદિથી પ્રભુપૂજન કરે તે તેમાં તેને લાભ આ મળે. (ધન મૂર્છા નહિ ઉતારવાથી) પરંતુ તેને ગેરલાભ થાય તેવું પ્રતિપાદન તે કેમ કરી શકાય ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy