SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ સંમત રીતે પૂજારીના ખર્ચ કાઢવાનું જણાવીએ તે શી રીતે ઉત્સૂત્ર ગણાય ? જો તમે જિનના નિમિત્તથી એલીએની રકમને દેવદ્રવ્ય ન કહેતાં જિનભક્તિ સાધારણ કહેા છે; તે સંમેલનના ઠરાવમાં આના કરતાં જુદુ શું વિચારાયુ છે? કે જેથી આટલા બધા ઊહાપે હ કરી મૂકયો છે? વસ્તુત: સ્વપ્ન કે ઉપધાન નિમિત્તની ખેાલીએ સાક્ષાત્ દેવના નિમિત્તે એલીએ નથી. જ્યારે ખાર માસના કેસરપૂજાદિના લાભ માટેની ખાલી તે સાક્ષાત્ (જિનમૂર્તિ') નિમિત્તે જ છે. છતાં જો આ ખાલી જિનભક્તિ સાધારણ (દેવકુ સાધારણ) કહી શકાય તે સ્વપ્નાદિના નિમિત્તે જિનમદિરના સવ કાર્યોના નિર્વાડુ કરવા માટે ઊભી કરાયેલી ખાલીની પ્રથાથી પ્રાપ્ત થતું ધન પણ દેવકુ સાધારણ (કલ્પિત દેવદ્રવ્ય) કેમ ન કહી શકાય ? ખરેખર તે ‘જિનભક્તિ સાધારણ' નામનું કેસર વગેરેના લાભની બારમાસી બેલીનું ધન ભેગુ' કરવાથી નીતિ જ તેના સમર્થક મહાનુભાવાના વિચારાથી વિરુદ્ધ જાય છે. તે જેમ દેવદ્રવ્યથી પ્રભુપૂજા ન થાય તેવું માને છે તેમ પરદ્રવ્યથી પણ પ્રભુપૂજા ન થાયઃ પૂજા તે સ્વદ્રવ્યથી જ કરવી જોઇએ; તેવી શક્તિ નહાય તેા દેરાસરજીમાં કાજો વગેરે લઈને, કે કોકને કેસર ઘસી આપીને કે પુષ્પની માળા ગુથી આપીને તેણે સંતાષ માનવે પડે, એવું માને છે, અભયંકર શેઠના એ નાકરાનું દૃષ્ટાન્ત વારંવાર આપીને આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy