SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ કરે ત્યારે તેઓ પૂજા [આદાન સ્વરૂપ દેવદ્રવ્યમાંથી જ તે મેટા પગાર ચૂકવશે. આ બાબત ખૂબ અનુચિત ગણાશે. જે માતબર સંઘે પણ ચેન્બા સાધારણને પૈસાની ટીપમાં થાકશે તે તે વખતે તે સંઘને પૂજાદિ દેવદ્રવ્યમાંથી પૂજારી આદિને પગાર વગેરે આપતા રોકીને કપિત દેવદ્રવ્યમાંથી તેની વ્યવસ્થા કરવાનું જણાવવું પડશે. ઠરાવમાં જણાવેલા જે બલી ચડાવા છે તેની રકમ કપિત દેવદ્રવ્યમાં લઈ ગયા બાદ તેમાંથી અશક્તિમાન સંઘાદિ દ્વારા પૂજારીના પગાર વગેરે અપાય તે પછી જે રકમ વધે તે તમામ રકમ જીર્ણોદ્ધાર વગેરે કાર્યોમાં જ વાપરવાની રહે છે એ સ્પષ્ટતા કરવાની જરૂર નથી. એ સિવાય સંમેલનના ઠરાના સમર્થક શ્રમણે એ પણ મને મન નિર્ણય લે કે ઠરાવની-શક્તિસંપન્ન સંઘે કે શ્રાવકોએ તે સર્વ પ્રકારની જિનભક્તિ (પૂજારીને પગાર વગેરે બધું જ) સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ તે–વાત જ સહુની પાસે મુખ્યપણે કરવી. આગ્રહ રાખે અને તે રીતે અમલ પણ યથાશક્તિ કરે જેથી કલ્પિત દેવદ્રવ્યની વૃદ્ધિ થતાં તેમાં વધેલી બધી રકમને જીર્ણોદ્ધારાદિમાં ઉપયોગ વધતે જાય. એમ કહેવામાં આવે છે કે વિ સં. ૧૯૯૦ના સંમેલનમાં જે ઠરાવ થયે છે કે, “સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્યમાં લઈ જેવું યોગ્ય જણાય છે. તેનાથી ઊલટો આ સંમેલને કર્યો છે.” આ વાત બરાબર નથી. આ સંમેલને પણ (અશક્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy