SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ફરમાન કરે અને સ્વદ્રવ્યના જ ત્યાં ઉપયોગ કરવાનું સૂચન કરે; પછી ભલે તે નિર્માણકાર્ય ધીમે ધીમે પણ પૂરું થાય અને જે અશકત-કક્ષાના સ ંધ હોય ત્યાં શુદ્ધ દેવદ્રવ્યમાંથી પૂજારી આદિને અપાતા પગારા બંધ કરાવીને અખબારો અને અદાલતા પાછળ લાખો રૂ લગાડી દેવા તૈયાર થયેલા ભક્તો દ્વારા તે સ ંધામાં શુદ્ધ સ્વદ્રવ્ય મેકલવાનું શરૂ કરાવે. જો આવી કાર્ય સુવ્યસ્થા કરવા તેઓ તૈયાર ન હોય અને સંમેલનના ઠરાવનેા માત્ર વિરોધ જ કરતા હાય તા તે કેટલુ' યેાગ્ય ગણાશે ? અશક્ત સધામાં પણ પૂજારીના પગારાદિ કલ્પિત દેવવ્યમાંથી આપવાના નિષેધ કરનારા મહાત્માઓએ પહેલાં તે ક્રોડો રૂ.ની દેવદ્રવ્યની રકમના બે'ક વગેરે દ્વારા માછલાની જાળ, કતલખાનાના યાન્ત્રિક સાધના વગેરેમાં જે ઉપયાગ થાય છે તે અંગે રાજકારણની સામે પડવું ખૂબ જરૂરી છે તે માટે અદાલતને આશ્રય લેવાનું ખૂબ અવશ્યક છે. અખબારોમાં હાહા મચાવી દેવાનું ખૂબ અગત્યનું છે. આ બાબતમા કેમ આજ સુધીમાં કશું જ નક્કર કરવામાં આવેલ નથી ? સંમેલનના શ્રમણાને તા નજીકના જ ભાવી તરફ નજર નાંખતા દેખાયું છે કે પૂજારીનાં યુનિયને ઊભા થતાની સાથે તેમના પગાર ઓછામાં ઓછે બમણા તા થઈ જ જવાના છે. તે ય વધીને બે, ત્રણ હજાર રૂ. સુધી ટ્રેક સમયમાં પહોંચી જશે. આ પગારને પહેાચી વળવાની તાકાત જ્યારે બધી રીતે માતબર અને ધનવાન સંઘે। પાસે હાવા છતા શુદ્ધ સાધારણુ ખાતે તેટલી મોટી રકમેના ફંડ તેઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy