SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાના ઘોર તપનું અખાત્રીજના દિવસે પારણું કર્યું હતું. આમ જ્યારે સર્વત્ર અને આનંદ છાઈ ગયે હતે. ત્યારે એકાએક આ સંમેલનની સફળતાના મુખ્યતમ સૂત્રધાર પૂજ્યપાદ કારસૂરીશ્વજી મહારાજ સાહેબ વૈ.સુ. પાંચમની રાતે ૯-૨૦ મિનિટ ચાલુ પ્રતિક્રમણે સમાધિપૂર્વક કાળધર્મ પામતાં એ આનંદમાં મોટો કડાકે બેલાઈ ગયે હતે. પણ નિશ્ચિત ભવિતવ્યતાને નજર સમક્ષ રાખીને સહ સ્વસ્થ બન્યા હતા અને હવેની કામગીરીને વિશેષ બોજ સારી રીતે પાર ઉતારવા માટે સહુ સંકલ્પબદ્ધ બન્યા હતા. ચાલે. હવે મુખ્યત્વે વિવાદાસ્પદ બનેલા પાંચ ઠરાવને કમશઃ વિચારીએ. ઠરાવ નં. ૧૩: દેવદ્ર ય-વ્યવસ્થા સ્વદ્રવ્યથી સર્વ પ્રકારની જિનભક્તિ કરી શકતા શક્તિસંપન્ન સંઘે તેવી ભાવનાથી પણ સંપન્ન રહેવું જોઈએ. પણ તે જે ભાવનાસંપન્ન ન થાય તે નીચેના વિધાન પ્રમાણે વર્તવું: પૂજ્યપાદ આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે “સંબોધ પ્રકરણ ગ્રંથમાં દેવદ્રવ્યના ત્રણ ભાગ પાડ્યા છેઃ .. ૧. પૂજાદ્રવ્ય ૨. નિર્માલ્યદ્રવ્ય ૩. કલ્પિતદ્રવ્ય. (૧) પૂજાદ્રવ્યઃ પૂજા માટે આવેલું દ્રવ્ય તે પૂજાદ્રવ્ય. તે જિનેશ્વર ભગવાનની મૂર્તિની ભક્તિમાં વપરાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy