SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ડરાવ સર્વાનુમતે પસાર થયા હતા એવું સંમેલન સ્પષ્ટપણે માને છે. જ્યારે તે એકવીસ ઠરાવ ઉપર સહી કરવાને પ્રસંગ આવ્યો ત્યારે તે મહાત્માએ પુનઃ તે બે ઠરાવમાં વધે લઈને સહી ન કરી, અને અને તેઓ સંમેલન છેડીને ચાલી ગયા. તેમની આ વર્તણુંકને લખેડી નાંખતે એક અલગ ઠરાવ સર્વાનુમતે સંમેલનના મુનિઓએ તે જ વખતે કર્યો છે. એકવીસ ઠરાવે ઉપર સહીઓ થયા બાદ તિથિ અંગેને ઠરાવ સર્વાનુમતે કરવામાં આવ્યું હતું તેની ઉપર પણ સહુની સહીઓ થઈ હતી. ' સંમેલનમાં જેઓ ઉપસ્થિત ન હતા તેમાંના લગભગ ઘણાખરા આચાર્યાદિ શ્રમણ ભગવંતની સર્વ કરાવે અંગે સંમતિદર્શક સહીઓ મળી છે. - કટુતાનું સંપૂર્ણ વિસર્જન થવાના કારણે આ કાર્ય એકદમ સહેલાઈથી થયું હતું. હવે પ્રવર સમિતિ શ્રીસંઘનાં કાર્યો કરતી રહેશે અને જરૂર પડે અન્ય આચાર્યાદિ શ્રમણનું માર્ગદર્શન લેવાનું રાખશે. આવાં કેટલાંય કાર્યો તપાગચ્છમાં સંપન્ન થાય અને તપાગચ્છમાં આવી કોઈ સુવ્યવસ્થાનું નિર્માણ થાય તે હેતુથી પૂજ્યપાદ આ દેવ શ્રીમદ્ હિમાંશુસૂરીજી મહારાજ સાહેબે અખંડ આયંબિલને ઉગ્ર તપ આરંભે હતે. ૧૭૫૦ આયંબિલ પૂરા થયા હતા. તેમને આ બધી કારવાહીથી મહદંશે સંતોષ થયે હતે. બાકી રહેલાં કાર્યો પૂર્ણ કરવા માટે સહુએ વધુમાં વધુ પ્રયત્ન કરવાની ખાત્રી આપતાં સતુષ્ટ બનેલા પૂજ્યપાદ હિમાંશુસૂરિજી મ. સાહેબે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy