SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ઘટી જશે. ફ્રેંકમાં, જિનશાસન એવું મેડીખામણીનું 'ખેતર બની જશે જેનું ભેલાણુ રસ્તે ચાલતા કોઈ રખારી પણુ કરી શકશે. આ બધી અત્યન્ત ગમગીનીભરી પરિસ્થિતિમાંથી જૈનસ'ધને ઉગારી લેવાની એકમાત્ર ભાવનામાંથી સ્વયમ્ભ રીતે આ મુનિ—સ'મેલન ઊભું થઇ ગયું. હવે જો તે કોઈ પણ કારણેાસર તૂટી પડવાનું હશે તેા તેનાં નુકસાના અગણિત, અક્ષમ્ય અને અપરિહાર્ય ખની રહેશે. પછી તે કદાચ સૈકા, બે સૈકા સુધી જૈનસ'ધ પાતાની અસ્મિતાને ઉઠાવીને બહાર નહિ આવી શકે. આવા વિચારોથી માનસિક રીતે બેચેન બનેલા પૂજ્ય આચાર્યાદિ શ્રમણાના કાંઇક સારુ કરવા માટેના' બાવીસ દિવસના પુરુષાર્થ સત્કારપાત્ર છે કે તિરસ્કારપાત્ર ? તે સહુ પેાતાની મેળે વિચારે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy