SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ શકાય છે તેા સકળસંઘની સમાધિ માટે ગીતાર્થ આચાર્યાં આપવાર્દિક માને આશ્રય લે તે તે ‘અશાસ્ત્રીય’ છે એવું પ્રતિપાદન શી રીતે થઈ શકે? સંમેલનના અત્યન્ત વિવાદાસ્પદ બનેલા પાંચ ઠરાવે ઉપર વિગતવાર ચર્ચાની શરૂઆત કરતા પૂર્વે એટલુ જણાવવાનું કે જો શાસ્રાધારિત ઠરાવેને પણ મારી-મચડીને અર્થઘટન કરીને શાસ્ત્ર-નિરપેક્ષ ઠરાવા કહીને, તે અંગે જાહેરમાં વિરોધના વંટોળ ઊભું કરવામાં આવશે તે તેથી કોઇ અર્થ સરશે તેમ જણાતું નથી. બીજી બાજુ સ'મેલનના ડરાવાના સમર્થકે પેાતાના મુદ્દાઓને સર્વત્ર વધુ વ્યાપક અને સ્થિર કરશે. સારું તે એ છે કે સમેલનની પ્રવર સમિતિ સાથે જ યાગ્ય વ્યક્તિએ દ્વારા વાટાઘાટો કરીને આના ઉકેલ લાવવા જોઇએ. પણ જો તેમ નહિ થાય અને અદાલતને કે અખબારના આશ્રય જ લેવાશે તેા કદાચ એવા પણ પ્રત્યાઘાત આવશે જેના પરિણામે જૈનસધની અંદર વધુ અરાજકતા ફેલાશે; નવી પેઢી તે હવે સાવ ધર્મવિમુખ બનશે અને ગુરુ-તત્ત્વની નિંદા કુથળીનું પાતક ઘેરઘેર વધવા લાગશે. આ બધાના પરિણામે ધર્મક્ષેત્રે થતી રાજકીય દુખલગીરી વગેરે વધી પડશે. નાસ્તિકતાના વ્યાપ વધતાં શ્રીમંતાની અઢળક સપત્તિ ધર્મઘાતક સસ્થાઓના દાનમાં જવા લાગશે. વિશિષ્ટ કોટિના ખાનદાન કુટું, મુનિઓને સત્સ’ગ ગુમાવશે. એટલે તેમનાં તેજસ્વી સ ́તાનાની દીક્ષાએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy