SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ઈતિહાસ ભોજરાજાને પાછળથી ઘણો પસ્તાવો થયો; તેથી તેને ફરીથી તેણે સન્માનપૂર્વક ધારાનગરીમાં બોલાવ્યો. છેવટે ધનપાળ પંડિત નિર્દોષપણે ગૃહસ્થધર્મ પાળી ધર્મધ્યાનપૂર્વક કાળ કરી સ્વર્ગે ગયા. આ મહાપ્રભાવિક ધનપાળ કવીશ્વર વિક્રમ સંવત ૧૨૨૯ માં વિદ્યમાન હતા, કેમ કે તે સાલમાં તેમણે પાયલચ્છી નામમાળા રચી છે. શોભનાચાર્યજીએ પણ મહાયમકવાળી અતિ અદ્દભુત શોભનસ્તુતિ રચી છે; અને તેની રચના તેમણે ગોચરી જતાં માર્ગમાં જ એક વખત કરી હતી; તથા તેના પર ધનપાળ પંડિતજીએ ટીકા રચી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005666
Book TitleJain Itihas
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy