________________
[ ૩૯૦ ]
ચેાથું ધ્યાન કાને હાય ? અધિકારીદ્વાર-૪
अयोगयोगिनां तु विज्ञेयं परमात्मनाम् । तेन ते निर्मलाजाताः निकालेका निरामयाः || २०२ ॥
ધ્યાનદ્વીપિકા
મનાદિ ચાગ વિનાના ચૈાગી પરમાત્માને ચેાથુ' શુદ્ધધ્યાન જાણવુ', કારણ કે તે નિ`ળ થયા છે-કમ કલંક અને કમ રાગથી રહિત છે.
જે ધર્મધ્યાનના અધિકારી છે તે જ આગળ વધતાં શુક્લ ધ્યાનના અધિકારી થાય છે. સપ્રમાદરહિત મુનિએ, ક્ષીણમાહ-ઉપશાંત-માહની સ્થિતિવાળા મહાત્માએ જ્ઞાનરૂપ ધનવાળા બુદ્ધિમાન મનુષ્યેા શુક્લ ધ્યાનના સામાન્ય રીતે અધિકારી છે.
અનુપ્રેક્ષા દ્વાર–પ
શુકૂલ ધ્યાનથી ભાવિત ચિત્તવાળાએએ શુક્લ ધ્યાનથી વિરામ પામ્યા પછી આ અનુપ્રેક્ષાના વિચાર કરવા. આ વિચારણા ૧ અપાય, ૨ અશુભ, ૩ અનત અને ૪ વિપરિણામ નામની અનુપ્રેક્ષા કહેવાય છે.
૧ આશ્રવને આવવાનાં મિથ્યાત્વાદિ દ્વારા અને તેનાથી ઉત્પન્ન થતા દુઃખરૂપ અપાયાના વિચાર કરવા તે અપાય અનુપ્રેક્ષા છે.
૨ સસારના સ્વભાવના વિચાર કરવા. અથવા સ‘સારના વિષમ રસની વિચારણા કરવી તે અશુભ અનુપ્રેક્ષા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org