________________
ધ્યાનદીપિકા
[ ૩૮૯ ]
તે સ્થિતિમાંથી પાછું ઉથાન થતું નથી એટલે આ ભેદને બુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી શુકલ યાન કહે છે. तत्र त्रियोगिनामायं द्वितीयं त्वेकयोगिनाम् । सर्वज्ञः क्षीणकर्मासौ केवलज्ञानभास्करः ॥२०० ॥
મનાદિ ત્રણ યોગવાળાને પહેલું થુલ ઇયાન હેય, એક ગવાળા ગીને બીજું શુક્લ ધ્યાન હોય. તે બીજા શુલ ધ્યાનમાં સર્વજ્ઞ, ક્ષીણકર્મા અને કેવલજ્ઞાનરૂપ સૂર્ય સમાન થાય છે.
પહેલા પૃથક્વ વિતર્ક સવિચાર શુક્લ ધ્યાનમાં મન, વચન, કાયાને ત્રણે વેગ હોય છે, બીજા શુકલ ધ્યાનના ભેદમાં મનાદિ ત્રણ યોગમાંથી કેઈ એક યોગની મુખ્યતા હોય છે. કેમ કે બીજા ભેદમાં સંક્રમ-ગથી યોગાંતર પ્રવેશ-કરવાને અભાવ કહેલો છે. ત્રીજા ગુફલ ધ્યાનમાં એક કાયયોગ હોય છે. અને ચોથું શુલ ધ્યાન અગીગિરહિત હોય છે.
ત્રીજા ચેથા શુકલ દયાનને વખત अन्तर्मुहूर्तशेषायुस्तृतीयं ध्यातुमर्हति । .. शैलेशीकमतो ध्यानं समुच्छिन्नक्रियं मवेत् ॥२०१॥ : અંતર મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે ત્રીજું શુકલ ધ્યાન ધ્યાવાને યોગ્ય થવાય છે અને શિલેશીકર્મથી સર્વ ક્રિયાની નિવૃત્તિ-ઉછેર થવા રૂપ ચેાથું ધ્યાન હેય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org