________________
[ ૩૭૨ ]
મધ્યાનની સ્થિતિ. धर्मध्यानस्य विज्ञेया स्थितिश्चान्तर्मुहूर्तिकी । क्षायोपशमिको भावो लेश्या शुक्लैव केवला ॥ १९२॥
ધ્યાનદીપિકા
ધર્મ ધ્યાનની સ્થિતિ અંતમૂર્હુત પ્રમાણની જાણવી. ધમ ધ્યાનમાં ક્ષાયેાપમિક ભાવ હોય છે અને શુક્લ એક જ લૈશ્યા હાય છે.
ધર્મ ધ્યાનીનું લક્ષણ, अर्हदादिगुणीशानां नतिं भक्ति स्तुतिं स्मृतिम् । धर्मानुष्ठानदानादि कुर्वन् धर्मीति लिंगतः ॥ १९३॥
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા મુનિએ ઇત્યાદિ ગુણવાન મહાપુરુષોને નમસ્કાર કરવા, તેમની ભક્તિ કરવી, તેમની સ્તુતિ કરવી, તેમનુ સ્મરણ કરવું, ધર્મઅનુષ્ઠાન કરવાં, દાન આપવું, શિયળાદિ વ્રત પાળવાં, તપશ્ચરણ કરવુ, ઉત્તમભાવના રાખવી, ઇત્યાદિ કન્યા કરનાર બાહ્ય ચિહ્નથી ધર્મી છે, ધર્મ ધ્યાન કરનાર છે એમ જાણી શકાય, કહ્યુ` છે કે,
जिण साहुगुण कित्तणपसंसणादाणविणयसंपन्नो । सुयसीलसंजमरओ धम्मझ्झाणी मुणेअन्वो ॥१॥
જિનેશ્વર તથા સાધુના ગુણ ખેલવા, નિરતિચાર સમ્યક્ દર્શનાદિ ધારણ કરવાં, તેની પ્રશ'સા કરવી, વિશેષ લાધા કરવી, ભક્તિપૂર્વક સ્તુતિ કરવી, અભ્યુત્થાનાદિ વિનય કરવા, અશનાદિ દાન આપવુ, શ્રુતજ્ઞાન ભણવુ', જાણવું, શીલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org