________________
ધ્યાનદીપિકા
[ ૩૭૧]
झाणोवरमे वि मुणी निचमणिचाइचिंतणापरमो । होइ सुभावियचितो धम्मझ्झाणेण जो पुचि ॥१॥
જે મુનિએ પિતાના અંતઃકરણને ધર્મધ્યાનના વખત પહેલાં સારી રીતે ધર્મધ્યાન વડે વાસિત કરેલું હોય છે, તે મુનિએ ધ્યાન પૂર્ણ થયા પછી પણ બાકીના બધા વખતમાં અનિત્યાદિ ભાવનાના ચિંતનમાં તત્પર રહેવું. ધર્મધ્યાનમાં કઈ અને કેટલી લેશ્યા હોય છે? पीता पद्मा च शुक्ला च लेश्यात्रयमिति स्मृतम् । धर्मस्य क्रमशः शुद्धं कैश्चिच्छुक्लेव केवला ॥१९१।।
ધર્મધ્યાન કરવાવાળા મનુષ્યને અનુક્રમે શુદ્ધતાવાળી તેને વેશ્યા, પ લેશ્યા અને શુકલ લેશ્યા (વિશુદ્ધ પરિ ણામવિશેષ) જ્ઞાની પુરુષએ કહેલી છે. કોઈ આચાર્ય એમ કહે છે, ધર્મધ્યાનવાળા અધિકારીને એક શુકલ લેશ્યા જ હોય છે. અધિકારી અને અપેક્ષા પરત્વે બને તે યોગ્ય છે.
કહ્યું છે કે, हुंति कम्मविसुद्धाओ लेसाओ. पीयपम्हसुक्काओ ।
धम्मझ्झाणोवगयस्स .. तिव्वमंदादिभेयाओ ॥१॥ - ધર્મધ્યાનને પ્રાપ્ત થયેલ યોગીને અનુક્રમે વિશુદ્ધતાવાળી તેજલેશ્યા, પદ્મલેશ્યા અને શુકૂલલેશ્યા આ ત્રણે હેય છે. છતાં અધિકારી પરત્વે કેઈને તિવ, કેઈને મધ્યમ તે કેઈ ને મંદ એમ અનેક ભેદવાળી વિશુદ્ધતા હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org