________________
[ ૩૩૪ ]
ધ્યાનનીપિકા
તે પ્રવાહને-તેવી વૃત્તિને-લખાવા દેવી અને ધીમે ધીમે તે વૃત્તિનું પણ ભાન ભૂલી જઈ શુદ્ધ સ્વરૂપને અનુભવ કરવા, આ તત્ત્વ સ્વરૂપ ધારણા છે. એટલે આ દેહની અંદર રહેલ તત્ત્વ સ્વરૂપ હુંજ છું અને તે જ પરમાત્મા છે, સજ્ઞ છે એ તત્ત્વ સ્વરૂપ ભાવના સિદ્ધ કરવાની છે. કહેવાના ઉદ્દેશ પણ તે જ છે.
આ પિડસ્થ ધ્યાનના લાંખા વતખના અભ્યાસે યાગીધ્યાન કરનાર-માક્ષસુખ પામે છે. એટલે આ કલ્પનાના અભ્યાસ આ કલ્પનાની લાંબા વખતની ટેવ કલ્પિત નહિ પણ તાત્ત્વિક રીતે જે કલ્પના કરી છે, તે પેાતાના શુદ્ધ સ્વરૂપને પહોંચાડે છે. આ પિડસ્થ ધ્યાન છે,
પિંડસ્થ ધ્યાનનું અલૌકિક ફળ अांतमिति पिंडस्थे कृताभ्यासस्य योगिनः । प्रभवन्ति न दुर्विद्यामंत्रमंडलशक्तयः ।। १५७ ।। शाकिन्यः क्षुद्रयोगिन्यः पिशाचाः पिशिताशनाः । स्यन्ति तत्क्षणादेव तस्य तेजोऽसहिष्णवः || १५८॥ दुष्टाः करटिनः सिंहाः शलभाः पन्नगा अपि । जिघांसवोऽपि तिष्ठन्त स्तंभिता इव दूरतः ॥ १५९ ॥
વિશ્રાંતિ લીધા વગર અર્થાત્ વચમાં આંતરા પાડથા વિના નિર'તર આ પિંડસ્થ ધ્યાનના અભ્યાસ કરનાર ચાગીને મારણુ, માહન, ઉચ્ચાટન, સ્તંભન, વિદ્વેષણાદિ દુષ્ટ વિદ્યાઓ પરાભવ કરી શકતી નથી. દુષ્ટ મંત્રાની અસર તેના ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org