SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૧૮૯ ] तह तिव्व कोहलोहाउलस्स भूओ व घायणमणज्जं । परदव्वहरणचित्तं परलोयावायनिरखेखं ॥ ३ ॥ તેમ જ તીત્ર ક્રોધ અને લાભથી વ્યાકુલ થઈ પરલેાકમાં નરકાદિ કષ્ટોથી નિરપેક્ષ બની જીવાના ઘાત કરીને અન્યનુ દ્રવ્ય હરણ કરવાનું મન કરવું યા મનમાં લાવવુ તે અનાય કામ છે-રૌદ્રધ્યાન છે. सद्दाइविसयसाहणं धणसंरखणपरायणमणिकं । सव्वाभि-संकणपरो वघातकलुसाउलं चित्तं ॥ ४ ॥ શબ્દાદિ પાંચ ઇંદ્રિયાના વિષયા મેળવવામાં સાધનરૂપ ધનના રક્ષણ કરવામાં તત્પર રહેવું તેમાં પણ સર્વ મનુષ્યાથી શકા પામતા રહેવું એટલે કેાઈના વિશ્વાસ ન કરતાં સર્વાંથી શંકા કરવી કે રખે ને આ મારુ ધનાદિ લઈ જશે અને તે શકાને લઈ પરના (શકાવાળા સર્વ જીવાના) ઉપઘાત કરવા માટે કલુષિત-મિલન અને વ્યાકુલ ચિત્ત કરવુ' (મનમાં તેવા વિચારા કર્યા કરવા) તે અનિષ્ટ છે-રૌદ્રધ્યાન છે, તેનું પરિણામ ખરાબ છે. આ રૌદ્રધ્યાન કાને હાય છે? કેટલા ગુણસ્થાનક સુધી હોય છે? करणकारणांणुमइविसयमणुचितणं चउभ्भेयं । अविरय देसा संजय, जणमणसं सेवियमन्नं ॥५॥ ', આ પ્રમાણે (જીવાની હિંસાદિ) કરવા, કરાવવા અને અનુમાદન કરવારૂપ વિષયના ચિંતનવાળુ` રૌદ્રધ્યાન ચાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy