________________
[ ૧૮૮ ]
ધ્યાનદીપિકા
(તેનાં મસ્તકા કાપી, તેનાં ગૃહાદિ ખાલી નાખી મારું ધન, પાછુ” મેળવીશ.)
सत्तवेधणं णं कणमारणाइ पणिहाणं । अतिकोहग्गहघथ्थं निग्विणमणसोऽहम विवागं ॥ १ ॥ જીવાના વધ કરવા, કર્કશ રીતે તાડના કરવી, નાસિકાર્દિ વીંધી નાખવાં, ખીલાપ્રમુખ સાથે બાંધી રાખવા, અથવા દારડા કે એડીપ્રમુખથી રોકી રાખવા, દહન—ખાળી દેવાં, લેાઢાપ્રમુખના સળિયાથી આંકવાં અને જીવથી મારી નાખવ, એટલે પ્રાણથી જુદાં કરવાં, ઈત્યાદિ કરવામાં એકાગ્રતા, તટ્વીનતા, વિચાર દ્વારા કરવી. જીવાને નાશ ઈત્યાદિ કાંઈ કર્યું" ન હાય, તથાપિ અતિશય ક્રેાધ, રૂપ ગ્રહથી પરાભૂત થઇ અર્થાત્ અતિ ક્રોધ વડે નિય મન કરી તેવા વિચારશ કરવા તે પણ અધમ-નરકાદિ ગતિ આપનાર પરિણામાવાળુ રૌદ્રધ્યાન છે.
पिसुणा सभासम्भूय, भूतघायादिवयणपणिहाणं मायाविणोऽसंघणपरस्स, पच्छन्नपात्रस्स ॥ २ ॥
'
ચાડીચુગલી કરવી, અનિષ્ટ સૂચક વચન ખેલવાં, મકાર ચકારાદિ, અસત્ય બેલવુ', અસદ્ભુત ખેલવુ, એટલે ન હોય તેને હાય કહેવુ, હાય તેને છુપાવવું, અથવા જુદી રીતે કહેવુ, જીવાના ઘાત થાય તેવા (દા, ભેદો, કાપા, મારો વગેરે) વચન દૃઢ અધ્યવસાયથી ખેલવાં, તથા માયાવી કપટી એમાં-પરને ઠગવામાં પ્રવૃત્તિ કરનારાઓમાં અને ગુપ્ત રીતે-છૂપી રીતે પણ પાપ કરનારાઓમાં તથા કષ્ટપ્રપંચના ફૂટ પ્રયાગ કરનારાઓમાં આ રૌદ્રધ્યાન હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org