SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા તે મેળવવા પ્રયત્ન કરે છે, તેમના માલિકે કરવા નિમિત્તે આડે આવે તે તેમના ઘાત ચૂકતા નથી. કોઈ વખતે લૂટારા થઇ રસ્તા શકી, વટેમાર્ગુ એને લૂટે છે, પેાતાના જેવા સ્વભાવના મનુષ્યાની ટાળી એકડી કરી ગામા ભાંગે છે. (લૂટે છે) અથવા વધારે બળ મેળવી દેશા ઉજજડ કરે છે-લૂટે છે-સ્વાધીન કરે છે. સ્વખળથી અન્યના દેશે। સ્વાધીન કરવા, લડાઇએ કરી હજારો જીવાના જાના લઈ, પેાતાના રાજ્યના વિસ્તાર વધારવા ઈત્યાદિ પણ મોટા લૂટારાઓ કે ચારા જ કહેવાય છે. ઘેાડી ચેારી કરે કે વાટ લૂટે તે ચાર કહેવાય, એકાદ ગામ લૂટે તે ધાડપાડુ અગર લૂંટારા કહેવાય, અને અન્યના દેશેા કે ગામા પડાવી લે તે માટા ચેકરે કે માટા લૂટારાએ ગણાય વાત એકની એક જ છે. [ ૧૮૫ ] તેમનુ રક્ષણ કરવા પણ તે આ સર્વ માં રૌદ્ર પરિણામ હૈાય છે. ભયકર રીતે-નિય રીતે હજારા જીવાને સ'હાર કરવા પડે છે, અન્યની વસ્તુ પેાતાની કરતાં વિવિધ પ્રકારના છળપ્રપંચા કરવા પડે છે. તે વસ્તુઓના ઉપભાગ કરવા તે ઠીક લાગે છે. પણ ઘેાડા જ વખતમાં તે પ્રિય વસ્તુઓને અનિચ્છાએ પણ અહીં મૂકીને અન્ય જન્મમાં પ્રયાણ કરવુ પડે છે. આ રૌદ્ર પરિણામનાં ફળ ભેગવવા માટે જીવાને નરક સિવાય બીજી રાગ્ય સ્થાન હાતુ નથી. . અસ થઈ રહ્યું? મારું મારુ કરી, જીવાને ત્રાસ આપી, છવાના નાશ કરી મેળવેલુ' ધન, પૃથ્વી અને સુદર સ્ત્રીએ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy