________________
[ ૧૪૨ ]
ધ્યાનદીપિકા
રાજ્ય, ઐશ્વર્યાં, સ્ત્રી, પુત્ર, વૈભવ, ક્ષેત્ર ઇત્યાદિ પાતાના ઉપલેાગના સાધના ચાલ્યા જવાથી અથવા ચિત્તને પ્રીતિ કરવાવાળા સુંદર વિષયાના નાશ થતાં, જીવા ત્રાસ પામીને ભ્રમિત થઇને, શાક કરીને, માહથી પરાધીન થઈને, રાતદિવસ તેને માટે જે ચિંતન કરે છે તે મનને દુઃખ દેવાવાળું ઈષ્ટવિયેાગ નામનું આત ધ્યાન છે.
ચિત્તને રંજન કરવાવાળા દેખેલા, સાંભળેલા અને અનુભવેલા પદાર્થીની સાથેના વિયાગ થતાં મનમાં જે કલેશ થાય તે ઈવિયાગથી ઉત્પન્ન થયેલું આ ધ્યાન છે.
મનેાસ વસ્તુના નાશ થતાં ફરી તેના સમાગમના અર્થી જીવા જે લેશ પામે છે તે આ ખીજા આત્ત ધ્યાનનું લક્ષણ છે,
ભાવાર્થ :—ઈષ્ટ-વહાલા મનુષ્ય કે દેહાદિ નિર્વાહના સાધનભૂત પદાર્થોના નાશ થતાં અજ્ઞાની જીવા વિવિધ પ્રકા રનાં કલ્પાંત, શાક, આકદ કરે છે-અહેાનિશ ઝુરે છે. તેમના વિચાગથી આ સ'સારને શૂન્ય માને છે. જીવિતવ્ય નિષ્ફળ ગયું સમજે છે, તેમના મેળાપ માટે દેહના વિયાગ પણ સુખરૂપ માને છે. તેમના પાછે સમાગમ મળી આવે તે માટે નિર તર વિચારા કર્યા કરે છે. આ સત્તુ પરિણામ શુ' સમજવું? કાંઈ નહિ. આત્મસ્વરૂપનુ આ અજ્ઞાન છે અથવા કના કાયદાની અજાણતા છે. અચાનક કાંઈ આવી મળતું નથી કે આવેલું ચાલ્યું જતું નથી. આવવામાં અને જવામાં હેતુ છે, હેતુ વિનાનું કાંઈ નથી. જો હેતુ વિના આવવુ જવું, સ'ચાવિચાગ થતાં જ હાય તા આ વિશ્વની વ્યવસ્થા અનીન જ રહે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org