SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૧૩૧ ] હેય છે. દેહ વિનાના શુદ્ધાત્માઓને તો યેગના વ્યાપાર રોધવાની જરૂર રહેતી નથી. કેવળજ્ઞાન પામ્યા પછી જ ગોનો સર્વથા નિષેધ કરવાનું બળ આવે છે. જૈન પરિભાષામાં યોગો કોને કહે છે, તેને ખુલાસે આ પ્રસંગે કરે જરૂર છે. દારિક આદિ શરીરના સંયોગથી ઉત્પન્ન થયેલા આત્મપરિણામ વિશેષ વ્યાપાર તેને યોગ કહે છે. ધ્યાનશતકમાં કહ્યું છે કે દારિક આદિ (આ દેખાતું આપણું સ્થૂલ શરીરઆદિ શબ્દથી વૈકિય-આહારક શરીર લેવાં) શરીરયુક્ત આત્માની વિર્યશક્તિવાળી પરિણતિવિશેષ તે કાગ. તેમ જ ઔદારિક-ક્રિય આહારક શરીરના વ્યાપાર વડે ખેંચેલા વચનવગણના દ્રવ્યોને સમૂહ તેની સહાયથી થતો જીવને વ્યાપાર-ક્રિયાવિશેષ તે વચનોગ. તથા ઔદારિક, વૈક્રિય, આહારક, શરીરના વ્યાપાર વડે, ખેંચેલ મનોવણા દ્રવ્યનો સમૂહ તેની સહાયથી જીવન વ્યાપાર (ક્રિયાવિશેષ) તે મનોગ. આ સર્વ વ્યાપારને (કિયાઓને) સદાને માટે અટકાવવી-રેકવી તેને લય કરે તે જિનોનું છેવટનું ઉત્તમતમ ધ્યાન કહેવાય છે. આ ધ્યાન પછી તરત તેઓ આ દેહથી સદાને માટે સર્વ કર્મોને નાશ કરી મુક્ત થાય છે. આ ઠેકાણે આશંકા ઉત્પન્ન થાય છે કે છત્મસ્થ મુનિએને અંતમુહૂર્ત પર્યત જ ધ્યાન હોય છે એમ અહીં જણાવ્યું. પણ શાસ્ત્રમાં સાંભળવામાં આવે છે અને કઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy